કેક (Cake Recipe In Gujarati)
ક્રિસમસ પાર્ટી કેક
#XS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પ્રીમીક્ષ માં તેલ ઉમેરો પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને ચમચા થી પડે એવું ખીરા જેવું બનાવો. પછી કુકર મા નીચે મીઠું મૂકી અને મૂકો.
- 2
જે ડબ્બા માં કેક મૂકવી હોય તેને તેલ અને મેંદા થી દસ્ટિંગ કરવું અથવા બટર પેપર પણ મૂકી શકાય.25 મિનિટ થાય પછી છરી થી ચેક કરો જો છરી ચોખ્ખી બાર આવે તો કેક બરાબર થાય ગય છે
- 3
હવે કેક ઠરી જાય પછી અનમોલ્ડ કરી તેને વચ્ચે થી 2-3 ભાગ કરી લ્યો તેના ઉપર ખાંડ સીરપ લગાવો વ્હિપ ક્રીમ ને મશીન થી વહિપ કરો.
- 4
પછી કેક બોર્ડ ઉપર વ્હિપકીમ લગાવી તેના ઉપર કેક બન મૂકી ખાંડ સીરપ લગાવી તેના ઉપર વ્હિપક્રીમ લગાવો આવી રીતે 3 લેયર કરો પછી કેક ની ફરતે પણ વ્હિપકિમ લગાવી તેને સરસ લગાવો..
- 5
અને ફોંદેન્ટ થી આંખ કાન નાક બનવો અને ક્રિસમસ પાર્ટી સારું કેક રેડી છે.
Made this recipe? Share a Cooksnap!
Let Pooja Vasavada know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ