કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#LCM2

#LCM2

વધુ વાંચો

અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. ▶️ ઝરદા પુલાવ માટે
  2. 1+1/2 કપ બાસમતિ ચોખા
  3. 2-3 tspઘી
  4. 1તજ નો ટુકડો
  5. 5લવિંગ
  6. 2ઈલાઇચી
  7. 1તમાલપત્ર
  8. 8-10કાજુ
  9. 8-10બદામ
  10. 12-15કિશ્મિશ્
  11. 1 tbspઘી
  12. 1 tspખાંડ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1લીંબુ નો રસ
  15. 50ગ્રામ પનીર
  16. પાણી/દૂધ માં પલાળેલુ કેસર
  17. ▶️ સોસ માટે
  18. 1 tbspતેલ
  19. 2કાંદા
  20. 2 tspઆદુ મરચા લસણ ની પેસ્ટ
  21. 2 tspખસખસ
  22. 8-10બદામ પલાળેલી
  23. 8-10કાજુ પલાળેલા
  24. 5લવિંગ
  25. 2તજ ના ટુકડા
  26. 1તમાલપત્ર
  27. 1 tspમરી પાઉડર
  28. મીઠું સ્વાદ પ્રમાણે
  29. 1 કપક્રીમ
  30. 1 tbspવટાણા બાફેલા
  31. 1 tbspફ્લાવર ના ફુલ ફ્રાય કરેલા
  32. 1 tbspમકાઈ ના દાણા બાફેલા
  33. 1 tbspફ્ણસી બાફેલિ
  34. 75ગ્રામ પનીર
  35. 1/2 કપદૂધ
  36. ▶️ શીખ કબાબ માટે
  37. 2કાંદા
  38. 2 tspઆદુ મરચા લસણ ની પેસ્ટ
  39. 2 tbspચણા નો લોટ
  40. 1ગાજર
  41. 1 કપવટાણા બાફેલા
  42. 1 કપકોબીજ
  43. 1 કપકોથમીર ફુદીના
  44. 1 tbspફ્ણસી
  45. 1/2 કપબાફેલિ મકાઈ ના દાણા
  46. 2બટાકા બાફેલા
  47. 75ગ્રામ પનીર છીનેલુ
  48. 1ચીઝ ક્યુબ્ છીનેલુ
  49. મીઠું સ્વાદ પ્રમાણે
  50. 1 tbspકાજુ ના ટુકડા
  51. 2 tspલાલ મરચું પાઉડર
  52. 2 tspધાણાજિરુ પાઉડર
  53. 1/2હળદર
  54. 1 tspમરી પાઉડર
  55. 2 tspલીંબુ નો રસ
  56. 2 tbspબ્રેડ ક્રમ્બ્સ્
  57. તેલ શેક્વા માટે
  58. ▶️ વેજ સ્ટર ફ્રાય માટે
  59. 2 ટુકડાબટર
  60. 1 tspપીઝા સિઝનીગ
  61. 1કાંદા
  62. 1 tbspકેપ્સિકમ
  63. 50ગ્રામ પનીર
  64. 1 tbspફણસી
  65. મીઠું સ્વાદ પ્રમાણે
  66. 1 tspમરી પાઉડર
  67. 1લીંબુ નો રસ
  68. ▶️ સર્વ કરવા
  69. ફ્રેંચ ફ્રાઇસ રેડી વાળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ચોખા ને 3-4 વખત પાણી થી ધોઈ ને 30 મિનિટ માટે પલાળી લો. હવે પેન માં ઘી મૂકી તજ,લવિંગ,ઈલાઇચી, તમાલપત્ર એડ કરી ચોખા એડ કરી મિક્સ કરો જરૂર મુજબ પાણી એડ કરો.80% જેટલા કૂક થાય એટલે ઓસાવિ લો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઝરદા પુલાવ માટે પેન માં ઘી મૂકી તેમાં કાજુ,બદામ,કિશ્મિશ્ એડ કરી સાનતળી લો.હવે તેમા ખાંડ એડ કરી 2 મિનિટ કૂક કરો.હવે તેમાં પનીર ના પિસિસ્ મીઠું,મરી કેસર એડ કરી ભાત એડ કરી મિક્સ કરો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરખું મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 કૂક કરો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સોસ માટે પેન માં તેલ મૂકી તેમાં તજ, લવિંગ,તમાલપત્ર એડ કરી કાંદા, આદુ મરચા લસણ ની પેસ્ટ, ખસખસ,કાજુ,બદામ એડ કરી કૂક કરો.હવે ઠંડુ કરી પ્યુરિ બનાવી લો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પેન માં તેલ મૂકી તેમાં પ્યુરિ એડ કરી મીઠું,મરી પાઉડર, બધા શાક,પનીર એડ કરી મિક્સ કરો.દૂધ એડ કરો.હવે ક્રીમ એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ કૂક કરો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    શીખ કબાબ માટે બટાકા ને બાફી લો.હવે તેને મેશ કરો.પેન માં તેલ મૂકી તેમાં કાંદા આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો હવે ચણા નો લોટ એડ કરી 1 મિનિટ શેકી લો.હવે બધા શાક એડ કરી મિક્સ કરો ઠંડુ કરી લો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને બટાકા માં એડ કરી પનીર,ચીઝ, બધા મસાલા,કાજુ ના ટુકડા,મીઠું,લીંબુ નો રસ,બ્રેડ ક્ર્મ્બ્સ્ એડ કરી સરખું મિક્સ કરો. હવે તેને સ્ક્રુવર સ્ટિક માં સરખું ભરાવી લો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પેન માં તેલ મૂકી શેકી લો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    વેજ સ્ટર ફ્રાય માટે પેન માં બટર મૂકી તેમાં સિઝનીગ એડ કરી બધા શાક,પનીર મીઠું મરી પાઉડર એડ કરો હવે લીંબુ નો રસ એડ કરી મિક્સ કરો.રેડી વાળી ફ્રેંચ ફ્રાઇસ ને ફ્રાય કરી લો સિઝલર પ્લેટ ને ગરમ કરી લો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પ્લેટ ઉપર કોબીજ ના પાન મૂકી ઉપર પુલાવ,સોસ,ફ્રેન્ચ ફ્રાઇસ, વેજ સ્ટર ફ્રાય, કબાબ મૂકી ગરમ સર્વ કરો.

    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Parmar
Avani Parmar @cook_23168717
પર January 06, 2023 18:09

ટિપ્પણીઓ (13)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 27, 2023 14:09
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મલાઈ ગાજર હલવા (Mava Malai Gajar Halwa Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
  3. મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)
  4. સંતરા ની છાલ નું અથાણું (Santra chhal nu athanu recipe Gujarati)
  5. લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
  1. ગવારશીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
  2. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  3. માવા મલાઈ ગાજર હલવા (Mava Malai Gajar Halwa Recipe In Gujarati)
  4. લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16734788
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close