લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)

#વિન્ટર સ્પેશ્યલ
સૂકા વટાણા ની જેમ લીલા વટાણા ની સેવઉસળ પણ ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે.
લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ
સૂકા વટાણા ની જેમ લીલા વટાણા ની સેવઉસળ પણ ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લીલા વટાણા ને ફોલી દો. ત્યાર બાદ કુકર માં વટાણા લઇ ખાંડ અને મીઠું નાંખી થોડું પાણી રેડી 2 વિસેલ વગાડી દો.કુકર ઠંડુ થાય પછી કાણા વાળા ટોપા માં કાઢી દો.
- 2
ત્યાર બાદ બધી સામગ્રી લો.આદુ, લસણ, મરચાં ને ચોપ કરી દો તેમજ ડુંગળી, ટામેટાં ની મિક્સર માં ગ્રેવી કરી દો અને સૂકા મસાલા પણ રેડી કરી દો.
- 3
હવે તાવડી માં વધારે તેલ લઇ જીરું, હિંગ નાંખી ડુંગળી ધીમા સાંતળી દો પછી તેમાં આદુ, લસણ ની પેસ્ટ અને ટામેટાં ની ગ્રેવી નાંખી મીઠું નાંખી સાંતળી તેલ છૂટું પડે પછી તેમાં થી થોડી 2-3 ચમચી ગ્રેવી તરી માટે વાટકી માં લઇ લો.
- 4
ત્યાર બાદ ગ્રેવી માં બધા સૂકા મસાલા નાંખી દોઢ ગ્લાસ ગરમ પાણી રેડી ઉકળે એટલે બાફેલા લીલા વટાણા નાંખી 2 ચમચી ચણા નો લોટ પાણી માં ઓગાળી સ્લરી કરી નાંખી ઉકળે પછી લીંબુ નો રસ નાંખી ગેસ બંધ કરી લીલું લસણ અને લીલા ધાણા નાંખી સર્વ કરી દો.
- 5
તરી માટે :-
તાવડી માં તેલ લઇ ગ્રેવી રાખી હતી તે ઉમેરી લાલ મરચું અને સેવઉસળ નો મસાલો નાંખી ગેસ બંધ કરી દો. સેવઉસળ ની તરી રેડી છે...અને સેવઉસળ પણ રેડી છે.. મેં કર્યું છે તો ચાલો...... - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻 Noopur Alok Vaishnav -
લીલા વટાણા નુ સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#ટ્રેડિંગ#sevusadઅત્યારે વટાણા ખૂબ જ સરસ આવે છે તો મેં આજે લીલા વટાણા નુ સેવ ઉસળ બનાવ્યું છે ઠંડી માં ગરમ ગરમ ને તીખું ખાવાની ખુબ મજા આવે તો ચાલો આપણે તીખું તમતમતું સેવ ઉસળ ની રેસિપી જોઈએ Shital Jataniya -
લીલા વટાણા નું સેવ ઉસળ(lila vatana nu sev usal recipe in Gujarat
#cookpadindia#cookpadgujઘરમાં ફ્રેસ વટાણા આવે એટલે તરત જ લીલા વટાણાની વિવિધ વાનગીઓ યાદ આવી જાય પણ મેં આજે થોડું વૈવિધ્ય લાવી ને લીલા વટાણા નુ સેવઉસળ બનાવ્યું છે. Neeru Thakkar -
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ChooseToCook આજે સેવ ઉસળ બનાવ્યું , વટાણા, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ,,ધાણા ભાજી, સેવ, લીલા મરચાં અને બીજા મસાલા થી ભરપૂર મેં મારી ફ્રેનડ પાસે થી શીખ્યું હતું. 😋 Bhavnaben Adhiya -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લીલા વટાણા ની ઘુઘરી (Green Vatana Ghughri Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ અને એકદમ ફ્રેશ મળે છે. મેં અહિયા લીલા વટાણા નો નાસ્તો બનાવ્યો છે જે બહુજ જલ્દી બની જાય છે અને હેલ્થી તો છે જ. Bina Samir Telivala -
વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
#FFC4#Week4 વડોદરા માં સેવઉસળ ખુબ જ ફેમસ છે.. સેવ ઉસળ માં વટાણા, બટાકા અને લીલી ડુંગળી સાથે પાઉં ને સેવ બસ મોજ પડી જાય...વન મિલ પોટ.. સાંજે ડીનર ની રેસિપી માટે બેસ્ટ👌 વટાણા નું સેવ ઉસળ Sunita Vaghela -
લીલા વટાણા ની કચોરી (Green Vatana Kachori Recipe In Gujarati)
લીલા વટાણા ની કચોરી ખાવા મા સરસ લાગે છે દહીં કે સોસ ને ધાણા ની ચટણી સાથે ખાઇ શકાય#FFC4 Jayshree Soni -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલેદાર હોય છે, ગુજરાતીઓ ને કંઈક નવું જમવું ગમે. સેવ ઉસળ વાનગી મેં આજે બનાવી ખૂબ જ ટેસ્ટી બની. Bhavnaben Adhiya -
મગનું સેવ ઉસળ(Sev Usal recipe in gujarati)
#MW1 શીયાળામાં ગરમાગરમ મગ નું સેવ ઉસળ એટલે ટેસ્ટી ઇમ્યુનિટી બુસ્ટર ..સેવ ઉસળ ઠંડી ની સીઝન માં ખાવા ની ખુબ મજા આવી જાય.. પણ આજે મગ નું સેવ ઉસળ બનાવ્યું છે..મગ તો શક્તિ દાયક હોય છે..અશક્ત માણસો પણ મગ પચાવી શકે છે.. એમાંય સેવ ઉસળ માં આદું અને લીલું લસણ,લીલી ડુંગળી, લીંબુનો રસ , કોથમીર ,મરી આ બધી જ સામગ્રી..શરીર ને ગરમાવો આપે છે.. Sunita Vaghela -
-
-
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી Varsha Karia I M Crazy About Cooking -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#RB2 સેવ ઉસળ વડોદરા ની સૌથી જાણીતી વાનગી છે .પીળા અથવા તો લીલાં કઠોળ ના વટાણા માંથી બનતી આ વાનગી સ્ટ્રીટ ફૂડ તારીખે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે .તેને પાંવ,બ્રેડ અને સેવ સાથે સર્વ કરાય છે.અહી મે સાવ અલગ રીત થી સેવ ઉસળ બનાવ્યું છે અને તેને શેકેલી બ્રેડ અને ગાંઠિયા સાથે સર્વ કર્યું છે... Nidhi Vyas -
-
-
-
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
લીલા વટાણા નો હલવો (Lila Vatana Halwa Recipe In Gujarati)
#VR શિયાળામાં લીલા વટાણા સરસ મળતા હોય છે. જોતા જ મોહી પડાય એવા લીલા વટાણા માંથી બધા નમકીનવાનગીઓ બહુ બનાવતા હોય છે પણ આજે મને સ્વીટ બનાવવાનું મન થયું એટલે મેં લીલા વટાણા માંથી હલવો બનાવ્યો છે ખૂબ જ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
મહારાષ્ટ્રનું famous street food સેવ ઉસળ હવે દરેક જગ્યાએ બને છે અને ટેસ્ટી એટલું છે કે વારંવાર ખાવાનું મન થાય છે.#trand Rajni Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ