કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં લીલા ધાણા,મેથી ધોઈને લઇ લેવી.
- 2
તેમાં લીંબુનો રસ,મીઠું,ચણાનો લોટ,લસણ,લીલા મરચા નાખીને આ રીતનું ખીરું તૈયાર કરવું.
- 3
હવે ગેસ પર તેલ ગરમ કરીને ખીરું લઈને થોડું થોડું કરીને ખીરું તેલમાં પડતા રહેવું.નાના નાના ભાગમાં ખીરું પાડવું. ઝારા વડે હલાવતા રહીને તળી લેવું.તેને બહાર કાઢીને ગરમ ગરમ સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Bindiya Prajapati know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
- કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
- ગ્રીન ખીચું જૈન (Green Khichu Jain Recipe In Gujarati)
- મિક્સ વેજ. કુંભણીયા ભજીયા જૈન (Mix Veg. Kumbhaniya Bhajiya Jain Recipe In Gujarati)
- ખજૂર નું અથાણું (Khajoor Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738892









ટિપ્પણીઓ (4)