મમરાની ચીકી (Puffed Rice Chikki Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
મમરાની ચીકી (Puffed Rice Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ગોળ ને ગરમ કરવા મુકો. ગોળ થોડો ઓગળે એટલે તેમાં ઘી ઉમેરો. તેનાથી ચીકીમાં સરસ શાઈન આવશે.
- 2
ગોળ બરાબર ઓગળી જાય અને બ્રાઉન કલરનો થાય એટલે તેમાં મમરા ઉમેરી બરાબર મિક્સ કરો, આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં ઠારી લો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ચપ્પાથી કાપા કરી લો. એકદમ ઠંડી થઈ જાય એટલે ટુકડા કરી ચીકીની મજા માણો.
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744674











ટિપ્પણીઓ (7)