મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)

#COOKPAD GUJARATI
મારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવે
અને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું

રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ તેલ મૂકી જીરું નો વઘાર કરી હિંગ મૂકી તેમાં લસણ ચટણી હળદર ધાણાજીરું મીઠું પલાળી આ મસાલો વધારવો અને સાઈડ પર વાટકા માં લઇ લેવો
- 2
હવે એજ લોયા માં 1 વાટકો છાશ લેવી તેમાં હિંગ હળદર મરચું મીઠું તેલ ઉમેરી ઉકળવા દેવી તેમાં મેથી પણ ઉમેરી દેવી
- 3
છાશ ઉકળે એટલે ગેસ ધીમો કરી ચાળી ને 1 વાટકો ચણા લોટ ઉમેરી હલાવી ખીચુ કરવું
- 4
હવે તેલ લગાવેલ પાટલી પર લઈ વણી કે થેપી લેવું હવે કટ કરી લેવું
- 5
હવે ખીચી કરી એજ લોયા માં છાશ ઉકળવા મુકવી જેથી રશો ઘાટો થશે હવે તેમાં ઢોકળી અને પેહલા બનાવેલ મસાલો એડ કરી થોડી વાર ઉકાળી લેવું અને ગરમ મસળી તેમજ કોથમીર થી સજાવવું
- 6
તો તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી મેથી ઢોકળી નું શાક
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)