રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા શેકી ફોતરાં કાઢી મિક્સરમાં ક્રશ કરો.
- 2
હવે તલને પણ શેકી મિક્સરમાં ક્રશ કરો.
- 3
હવે એક કડાઈમાં ગોળ ઘી નાખી મિડિયમ ગેસ પર હલાવો. મિશ્રણ એકરસ થાય પછી તેમાં તલ અને શીંગદાણા નો ભૂકો નાખી સરખી રીતે હલાવો.
- 4
હવે એક થાળીમાં ઘી લગાવી તેમાં બનાવેલું મિશ્રણ પાથરી દો. તેના પર કોપરાનું છીણ નાખી એક સરખા પીસ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747596




ટિપ્પણીઓ