યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી

#JWC2
#cookpadindia
પાણીપુરી નું આ પાણી એકદમ અલગ અને સ્વાદ માં ખૂબ જ ચટપટું ખાટુંમીઠું બને છે... અને હા, આ પાણી તમે એકવાર આ રીતે બનાવી જોજો.. પછી જોજો આ રીત મુજબ જ પાણીપુરી નું પાણી તમને ભાવી જશે....
યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી
#JWC2
#cookpadindia
પાણીપુરી નું આ પાણી એકદમ અલગ અને સ્વાદ માં ખૂબ જ ચટપટું ખાટુંમીઠું બને છે... અને હા, આ પાણી તમે એકવાર આ રીતે બનાવી જોજો.. પછી જોજો આ રીત મુજબ જ પાણીપુરી નું પાણી તમને ભાવી જશે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, લસણ,આદુ, ને થોડા પાણી કે બરફ જોડે પીસી લો ત્યારબાર ગાળી લો.
- 2
બીજી બાજુ આંબલી અને ગોળ માં પાણી નાખી ગોળ ઓગળે અને આંબલી સોફ્ટ થાય પછી તે પાણી ને ગાળી લો.
- 3
હવે ડુંગળી, કોથમીર, મરચું લીલું ને બારીક સમારી લો. લીંબુ ની સ્લાઈસ કટ કરી લો. ત્યારબાદ હવે એક બાઉલ લઇ તેમાં આંબલી ગોળ નું પાણી લઇ, તેમાં 1/2 બનાવેલું કોથમીર ફુદીના નું પાણી મિક્સ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીંબુ ની સ્લાઈસ,લીલું મરચું, મીઠું, મરચું પાઉડર, ધાણાજીરું, શેકેલા જીરા નો પાઉડર, આમચુર, સંચળ, હિંગ, પાણીપુરી મસાલા નાખી બરાબર હલાવી લો. બસ તો તૈયાર છે આપણું ખાટુંમીઠું એકદમ યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી.... 😍😍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Bhavisha Manvar -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
પાણીપુરી નું પાણી
નાના મોટા સહુ ને ભાવતું કંઇક હોય તો એ છે પાણીપુરી, પાણી પૂરી નું નામ પડતાં જ મોઢા માં પાણી આવી જાય હે ને,!! મારા ઘર માં આ રેસિપી નું પાણી બધાનું ખૂબ જ ફેવરિટ છે. Kinjal Shah -
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
કાચી કેરી નું પાણી (પાણીપુરી માટે)
કેરી બાફી ને તેમાં થી આ પ્રકાર નું પાણી બનાવ્યું છે. સ્વાદ માં એકદમ ચટાકેદાર લાગે છે. એકદમ નવી જ ફ્લેવર છે અને સાથે સૂકા અને લીલાં મસાલા સાથે અલગ પ્રકાર ની પાણીપુરી ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
પાણીપુરી નું પાણી (pani puri nu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
-
રગડા પાણી પૂરી
#ઈસ્ટ#સાતમપાણી પૂરી પ્રથમવાર મગધના પ્રાચીન રાજ્યમાં રજૂ કરવામાં આવી હતી, જે બિહારના દક્ષિણ ભાગમાં અધ્યક્ષ છે. પાણી પૂરી મગધના રાજ્યમાં ફુલકી ના નામથી ઓળખાતી.આજે પાણી પૂરી ને દરેક ઘર માં મનભાવતી વાનગી માંની એક છે અને નાના મોટા સૌની મનપસંદ છે.પાણીપુરી ને અલગ ફ્લેવર માં પણ બનાવવા માં આવે છે બટાકા ચણા મગ નું સ્ટફિંગ કે પછી વટાણા નો રગડો હોય. અને હવે તો પીઝા પાણીપુરી, ચોકલેટ પાણીપુરી, મેર્સીકન પાણીપુરી અને ૭ પાણી વાળી પાણીપુરી વગેરે વેરાયટીઓ માં જોવા મળે છે.તો ઈસ્ટઈન્ડીયા ને કોન્ટેસ્ટ માટે હું આ રગડાવાળી પાણીપુરી ની રેસીપી લઈ આવી છું Sachi Sanket Naik -
પાણીપુરી માટે ફુદીના ફ્લેવર નું પાણી(pani puri nu fudino valu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
જૈન રગડા પાણી પૂરી
પુરીમાં ગરમ રગડો ભરીને ઠંડા પાણીપુરી ના પાણી મા આ પૂરી બોળી ને ફટાફટ મો પાસે લઇ જઇ ને પછી .... પછી શું.... ફટાફટ ખઇ લેવાની... હા તો આજે હું જૈન રગડા મા પાણીપુરી ની રેસીપી મુકુ છું જે તમને બહાર કયાંય ખાવા મળશે નહી. ગેરંટી..ચાલો ઓલ પીપલ ફેવરીટ પાણીપુરી બનાવી લઇએ...Apeksha Shah(Jain Recipes)
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
પાણીપુરી
#indiaરેસીપી:-10 પાણીપુરી તો દરેક ને ભાવે .. એમાં મારાં હાથ ની પાણીપુરી મારા પરિવાર ને ખુબ પસંદ છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધી જ ભારતીય સ્ત્રીઓ ની ખુબ જ પસંદ.. પાણીપુરી.. Sunita Vaghela -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી માટે આદુ ફ્લેવર નું પાણી (Ginger Flavour Pani for Pani Puri Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૪પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
બહાર કરતા હેલધી અને એકદમ લીલું ચટપટું તીખું અને ખાટું મીઠું પાણી સાથે મસાલા મગ અને સોફ્ટ બૂંદી. કોઈ દિવસ બહાર ની પાણી પૂરી ખાવાનું મન નહિ થાય. Hema Kamdar -
પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
#ડીનર#goldenapron3#week13#pudinaડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ. Sachi Sanket Naik -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari
More Recipes
ટિપ્પણીઓ