કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#US
#cookpadindia

#US
#cookpadindia

વધુ વાંચો

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#US
#cookpadindia

#US
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
8 થી 10 લોકો
  1. 1 કિલોગાજર
  2. 3/4 કિલોખાંડ
  3. 3 કપદૂધ
  4. 1/2 કપકાજુ બદામ
  5. 4 tbspઘી
  6. 250 ગ્રામમાવો
  7. 1નાનું પેકેટ મિલ્ક પાઉડર
  8. 1/8 tspઇલાયચી જાયફળ નો ભૂકો
  9. ઉપરથી ભભરાવા પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર તથા મોળા માવા ને છીણી લો. કાજુ બદામ ને ટુકડા માં સમારી 1 ટેબલ સ્પૂન ઘી માં ધીમા તાપે શેકી લો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ જ કડાઈ માં કાજુ બદામ શેકાઈ જાય એટલે બહાર કાઢી લેવું અનેબીજું થોડું ઘી ઉમેરી તેમાં ગાજર નું છીણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ગાજર ડૂબે એટલું દૂધ ઉમેરી તેમાં જ તેને પકવા દો. ધીમા તાપે સતત ચલાવતા રહો. ગાજર એકદમ ચડી જાય પછી માવો ઉમેરી થોડું શેકી લો. પછી ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરી ખાંડ બળે ત્યાં સુધી થવા દો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ઘી માં ફ્રાય કરેલા કાજુ બદામ નાખી મિક્સ કરો. સર્વ કરતી વખતે ઉપર થી ફરી પિસ્તા ની કતરણ થી સજાઓ..... 🪁🪁🪁

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર January 14, 2023 16:58
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 29, 2023 16:10
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
  2. સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
  3. ભેળ કચોરી વડોદરા ફેમસ (Bhel Kachori Vadodara Famous Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
  1. સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
  2. સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
  3. સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
  4. મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16750010
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close