રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક થાળીમાં મોનિકો બિસ્કીટ તોડી તેને થાળીમાં ગોઠવો. ત્યારબાદ તેની ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરો.
- 2
ત્યારબાદ બધા શાક ઝીણા ઝીણા સુધારો. મકાઈને બાફી દાણા કાઢી લો.
- 3
ત્યારબાદ બિસ્કીટ ઉપર પીઝા સોસ લગાડી અને પછી કેપ્સીકમ ડુંગળી અને મકાઈના દાણા નાખો. ત્યારબાદ ઉપરથી ચીઝ ખમણો. ત્યારબાદ ઓવનમાં તેને બે મિનિટ રાખો.
- 4
બે મિનિટ પછી બહાર કાઢી જોશો તો ચીઝ પીગળી ગયું હશે. બહાર પ્લેટમાં કાઢી તેની ઉપર ફ્લેક્સ અને ઓરેગાનો નાંખી સર્વ કરો.
- 5
તો રેડી છે નાના મોટા ને ભાવે એવા બિસ્કીટ પીઝા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16750910
















ટિપ્પણીઓ