કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#WCR
#cookpadindia
#cookpadgujarati

#WCR
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#WCR
#cookpadindia
#cookpadgujarati

#WCR
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. રાઈસ અને નૂડલ્સ માટે
  2. ૨ કપરાંધેલો ભાત
  3. ૧ કપબાફેલા નુડલ્સ
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીસમારેલું લસણ
  6. ૧/૪ કપસમારેલી લીલી ડુંગળી નો લીલો અને સફેદ ભાગ
  7. ૧/૪ કપલાંબુ સમારેલું કોબી
  8. ૧/૪ કપલાંબા સમારેલા કેપ્સીકમ
  9. ૧/૪ કપલાંબું સમારેલું ગાજર
  10. ૧/૪ કપસેઝવાન સોસ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. સેઝવાન ગ્રેવી બનાવવા માટે
  13. ૨ ચમચીતેલ
  14. ૧/૨ ચમચીઝીણું સમારેલું આદું
  15. ૧ ચમચીઝીણું સમારેલું લસણ
  16. ૨ ચમચીસેઝવાન સોસ
  17. ૧ ચમચીટોમેટો કેચઅપ
  18. ૧ ચમચીસોયા સોસ
  19. ૧+૧/૨ ચમચી કોર્ન ફ્લોર
  20. ૧/૨ ચમચીખાંડ
  21. ૧/૨ ચમચીમરી પાઉડર
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. પાણી સ્લરી બનાવવા માટે
  24. એસેમ્બલ કરવા માટે
  25. તળેલા નુડલ્સ જરૂર મુજબ
  26. રાઈસ અને નુડલ્સ નું બનાવેલું મિશ્રણ જરૂર મુજબ
  27. સેઝવાન ગ્રેવી જરૂર મુજબ
  28. લીલી ડુંગળીના પાન સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નુડલ્સ ને 90℅ટકા જેટલા બાફી લો તે જ પ્રમાણે ચોખાને પણ 90% જેટલા બાફી લો. જરૂર મુજબના બધા જ શાકભાજીને લાંબા સમારી લો. આદુ અને લસણને પણ ઝીણું સમારી લો.

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રાઈસ અને નુડલ્સ નું મિશ્રણ બનાવવા માટે એક પેનમાં તેલ અને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેમાં લસણ ઉમેરી સાંતળો, તરત જ તેમાં લીલી ડુંગળી નો લીલો અને સફેદ ભાગ,કોબીજ, ગાજર અને કેપ્સિકમ ઉમેરી તેને એક બે મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં સેઝવાન ઉમેરી બરાબર કુક કરી લો હવે તેમાં રાઈસ અને નુડલ્સ ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી સાઈડ ઉપર રાખી દો

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેઝવાન ગ્રેવી બનાવવા માટે બીજા એક પેનમાં તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો ત્યારબાદ તેમાં આદુ અને લસણ સાતળો. હવે તેમાં કોબીજ અને લીલી ડુંગળી નો લીલો અને સફેદ ભાગ ઉમેરી સાતળો. તેમાં સેઝવાન સોસ, ટોમેટો કેચઅપ અને સોયા સોસ ઉમેરી બરાબર મિક્સ કરો.

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ મિશ્રણમાં કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં મીઠું મરી પાઉડર અને ખાંડ ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરી લો આપણી સેઝવાન ગ્રેવી તૈયાર છે.

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્રીપલ સેઝવાન રાઈસ ને સર્વ કરવા માટે સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ બનાવેલો રાઈસ અને નુડલ્સ મિશ્રણ લો.એની ઉપર થોડા તળેલા નુડલ્સ પાથરો.તેના ઉપર બનાવેલી સેઝવાન ગ્રેવી રેડી ઉપરથી તળેલા નુડલ્સ ભભરાવી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો.

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Desai
Unnati Desai @unns_cooking
પર January 22, 2023 10:31

ટિપ્પણીઓ (15)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 23, 2023 05:57
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
  2. લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
  3. કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)
  4. વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
  5. પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
  1. વેજીટેબલ સેઝવાન રોસ્ટી
  2. આમળા આદુ મોઈતો (Amla Ginger Mojito Recipe In Gujarati)
  3. કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)
  4. નિમોના (Nimona Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16764149
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close