મેથી લસણ વાળા ખારા પુડલા (Methi Lasan Vala Khara Pudla Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
મેથી લસણ વાળા ખારા પુડલા (Methi Lasan Vala Khara Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા મા ચણા નો લોટ લઈ તેમાં મેથી અને સમારેલ લીલુ લસણ નાખવું...
- 2
ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખવા અને પાણી નાખતા જઈ ચમચા વડે હલાવતા રહેવું અને બેટર તૈયાર કરવું....
- 3
ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ને ચમચા વડે તૈયાર કરેલ બેટર પાથરવું....આજુ બાજુ થોડું તેલ મૂકી ને બંને બાજુ સરખા સેકી લેવા...આમ બધા પુડલા ઉતારી લેવા અને ગરમ ગરમ સર્વ કરવા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766544








ટિપ્પણીઓ (2)