ડ્રાયફ્રુટસ રજવાડી વેજ ખીચડી (Dryfruits Rajwadi Veg Khichdi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ડ્રાયફ્રુટસ રજવાડી વેજ ખીચડી (Dryfruits Rajwadi Veg Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સવિઁગ
  1. 2 વાટકી બાસમતી ચોખા
  2. 1/2 વાટકીચણાદાળ
  3. 1/2 વાટકીતુવેર ની દાળ
  4. 1/2 વાટકીમગ ની દાળ
  5. 1/2 કપડ્રાયફ્રુટસ કાજુ કીસમીસ
  6. 1 વાટકીવેજીટેબલ કાંદા કોબીજ કેપ્સીકમ ટામેટા મટર ગાજર
  7. 1/2 કપશીગ દાણા
  8. 2લાલ મરચા
  9. લીમડો
  10. ખડા મસાલા
  11. તજ
  12. લવિંગ
  13. તમાલપત્ર
  14. મરી
  15. મીઠું સ્વાદમુજબ
  16. હીંગ
  17. 1/2 ચમચી હળદર
  18. 1/2 ચમચીરજવાડી ગરમ મસાલો
  19. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  20. 1/2 ચમચીધાણા પાઉડર
  21. આદુ મરચા ની પેસ્ટ થોડીક
  22. કોથમીર ચપટી વરીયાળી
  23. 1 ચમચીરાઈ જીરુ
  24. 1 ચમચીલેમન જ્યુસ
  25. અઢી કપ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાલ ને ચોખા શીંગદાણા ને વોશ કરી 1/2,કલાક પલાળો ત્યાર બાદ વેજીટેબલ કટ કરી લો

  2. 2

    ત્યાર બાદ એક કુકર મા 1/2 કપ ઘી ગરમ થાય એટલે હીંગ ખડા મસાલા રાઈ જીરુ વરીયાળી લીમડો નાખી બરાબર મિક્સ કરો ત્યાર બાદ દાલ ચોખા નાખી બધા સ્પાઇસ એડ કરી દો

  3. 3

    હવે તેમા 2.5 કપ ગરમ પાણી કોથમીર લેમન જ્યુસ નાખી ફરી એક વાર મિક્સ કરીલો ઢાંકણ બંધ કરી સ્લો ફલેમ પર 2 સીટી કરવી કુકર ને ઠંડુ થાય બાદ જ ખોલો

  4. 4

    તેને સવિગ બાઉલ મા કાઢી સલાડ પાપડ સાથે સર્વ થાય છે

  5. 5

    તો તૈયાર છે ડ્રાયફ્રુટસ રજવાડી વેજ ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes