જેગરી ચોકલેટ બ્લોકસ (Jaggery Chocolate Blocks Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
જેગરી ચોકલેટ બ્લોકસ (Jaggery Chocolate Blocks Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘી અને ગોળ લઈ તેને બીટરથી બીટ કરી દેવાનું.
- 2
ત્યારબાદ તેની અંદર લોટ, ટોપરાનું ખમણ, બેકિંગ પાઉડર, ચોકલેટ ચિપ્સ,. અને થોડો ચોકલેટ સોસ નાખી બધું મિક્સ કરી દેવાનું.
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી તેનો ડો તૈયાર કરી 10 મિનિટ માટે તેને ફ્રીઝમાં મૂકી દેવાનું ત્યારબાદ તેને બહાર કાઢી બટર પેપર ઉપર અથવા પ્લાસ્ટિક ઉપર તેને વેલણથી ચોરસ શેપ આપી વણી લેવાનું.
- 4
તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખી પ્રેસ કરી તેના બ્લોકસ જેવા કટકા કરી દહીં કન્વેક્શન મોડમાં 180 ડિગ્રી ઉપર પ્રિહિટેડ કરી 12 થી 13 મિનિટ માટે તેને બેક કરી લેવાના.
- 5
તૈયાર છે હેલ્ધી જેગરી ચોકલેટ બ્લોકસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767569















ટિપ્પણીઓ