ચણા દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
ચણા દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા ટામેટા લીલા મરચા અને ઝીણા ઝીણા કાપીને તૈયાર કરો. પછી તેમાં ચણાની દાળને ઉમેરી ને હલાવી નાખો. જરૂર મુજબ મીઠું અને લીંબુનો રસ તેમજ કોથમીર નાખીને ફરીથી હલાવી નાખો.
- 2
હવે ચટપટી ચણાની દાળની ભેળ બનીને તૈયાર છે તેને કોથમીરથી સજાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચણા દાળ ભેળ જૈન (Chana Dal Bhel Jain Recipe In Gujarati)
#JWC2#chanadal#bhel#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ચટપટી ચણા દાળ ભેળ બધાં ની ફેવરીટ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો. ઉતરાયણ પર્વ માં પતંગ ચગાવતા ચણા દાળ ભેળ ની મજા લો. Bhavna Desai -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જઆ ચટપટી ચણા ની દાળ નાની મોટી ભૂખ હોય ત્યારે ખાવા ની ખુબ જ મઝા આવે છે.અને બાળકો ને તમે લંચ બોક્સ માં પણ આપી શકો છો અને પિકનિક માં પણ લઇ જવાય છે. Arpita Shah -
-
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
સ્પાઇસી ચણા દાળ ભેળ (Spicy Chana Dal Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar -
ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણાદાળ ભેળ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
-
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચટપટી ચણા દાળ (Chatpati Chana Daal Recipe In Gujarati)
#RC1રેઇનબો ચેલેન્જપીળી રેસિપીવીક -1 ushma prakash mevada -
-
ચણા દાળ ચાટ(Chana Dal Chat Recipe In Gujarati)
#contest#snacksચોપાટી જઈએ કે માર્કેટ માં ખરીદી કરવા નિકડા હોઈએ ત્યારે આ ચણા દાળ બનાવતા ભૈયા ઉપર ઘ્યાન જાય તો આપડે પોતાને ખાવાથી રોકી ના શકીએ. તીખી મસાલેદાર લીંબુ વાળી ખાવાની મજા આવે. તો ચાલો આજે આપડે બનાવીએ ચણા દાળ ભેળ. Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16768032
ટિપ્પણીઓ (15)