રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મેંદો લઈ તેમાં 3 ચમચી તેલ ઉમેરો સ્વાદમુજબ મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો
- 2
હવે બાફેલા બટાકા લઈ તેને મેશ કરી અંદર મીઠું હળદર અને ગરમ મસાલો ઉમેરો
- 3
હવે લોટ ની કણક લઇ તેમાંથી નાનો લુઓ બનાવો તેમાંથી નાની પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ભરવું પછી તેને વાળી ઘૂઘરા નો શેપ આપો
- 4
તેલ ગરમ કરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળવા હવે ઘુઘરા ઉપર ગળી ચટણી મરચાં ની ચટણી અને લસણની ચટણી નાખી મસાલા શીંગ ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
-
મસાલા ઘુઘરા(masala ghughra recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ૨હેલ્લો લેડિઝ, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ગરમા ગરમ ચટપટી વાનગીની ડિમાન્ડ પણ લગભગ બધાના ઘરે શરૂ થઈ હશે. તો આ જ ડિમાન્ડ પૂરી કરવા આજે હુ એક ખુબ જ ચટપટી વાનગી આપની સમક્ષ લાવી છુ, વરસાદની મોસમમાં કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટ ફુડ ડિશ – મસાલા ઘુઘરા. જે બનાવવામાં ખુબ જ આસાન છે અને સ્વાદમાં એટલા જ ચટપટા તો તમે પણ અચુક બનાવો. #ઘુઘરા #સ્ટ્રીટફુડ Ishanee Meghani -
-
-
-
-
-
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#ATW1#TheChefStory જામનગર જ ઈ એ ને દિલીપ નાં ધુધરા ન ખાઈ તો તો ધક્કો થયો કહેવાય શેરી ગલીએ મળતાં ને લોકો નાં ટોળા દેખાય સમજવું કે ધુધરા લાગે છે. તમે પણ જામનગર ની મુલાકાત લો જરૂર સ્વાદ માણવા જજો. HEMA OZA -
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week1જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે.... Vidhi Mankad -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767945
ટિપ્પણીઓ