રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને ધોઈને ૪ થી ૫ કલાક પલાળી રાખવી. ત્યારબાદ તેને બે ત્રણ વખત ધોઈ લો. ત્યારબાદ એક મિક્સર જારમાં દાળ, લીલા મરચાં લસણ અને આદુ લઈને ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યાં સુધી ખીરામાં મીઠું ઉમેરીને બરોબર મિક્સ કરી લો.
- 3
તેલ આવે એટલે ખીરામાંથી દાળવડાને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.આપણા દાળવડા તૈયાર છે તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779248








ટિપ્પણીઓ