ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
#LSR
લગ્ન માં ઘણીવાર અલગ અલગ રેસિપી બનતી હોય છે એમાં જાત જાત ના અથાણાં પણ બનાવવામાં આવે છે અને એમાં ઇન્સ્ટન્ટ અથાણાં ખુબ ઝડપ થી બનતા હોવાથી એજ બનાવવામાં આવે છે એના દ્રાક્ષ, મિક્સ વેજીટેબલ અને બોર નું અથાણું પણ હોય છે આજે બોર ના અથાણાં ની recipe મૂકી છે
ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)
#LSR
લગ્ન માં ઘણીવાર અલગ અલગ રેસિપી બનતી હોય છે એમાં જાત જાત ના અથાણાં પણ બનાવવામાં આવે છે અને એમાં ઇન્સ્ટન્ટ અથાણાં ખુબ ઝડપ થી બનતા હોવાથી એજ બનાવવામાં આવે છે એના દ્રાક્ષ, મિક્સ વેજીટેબલ અને બોર નું અથાણું પણ હોય છે આજે બોર ના અથાણાં ની recipe મૂકી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બોર ને લાંબી ચીરી માં સમારી લો એમાં લાલ મરચું મસાલો મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો
- 2
સર્વ કરશો તો થાળી ની શોભા વધી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોર નું ઇન્સ્ટન્ટ અથાણું
#ફ્રૂટ્સલગ્ન ગાળા ની સીઝન ચાલી રહી છે ને જમવામાં જાત જાત ની ભાત ભાત ની વાનગીઓ પીરસતી હોય છે. ઘણીવાર એવું લાગે કે આ વાનગીઓ બનાવવી ખુબ અઘરી હોય છે કે તેની રેસિપી ખુબ લાંબી હોય. પણ ઘણી રેસિપી ખુબ સહેલી પણ હોય અને ઘરમાં પડેલા મસાલા કે વસ્તુ થી નવી વસ્તુ બની જતી હોય છે આજે એવું જ અથાણું લઇ આવી કે કોઈ ને રસોઈ બનાવતા ના આવડતું હોય તે પણ બનાવી લે.. અત્યારે બોર ખુબ સરસ મળતાં હોય છે. આજે તેનુંજ અથાણું બનાવ્યું છે જે જમણવાર ના મેનુ માં પણ હોય છે. તો જોઈલો રેસીપી. Daxita Shah -
બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
#WP#cookpad#cookpadindia#cookpadgujaratiબોરનું અથાણું બનાવવામાં સહેલું છે. તે અથાઈ જાય પછી એકદમ સોફ્ટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઠંડીની ઋતુ છે એટલે તે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. Neeru Thakkar -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
કહેવાય છે કે -"અથાણાં વગર ગુજરાતી થાળી અધૂરી" ગુજરાતીઓ ને જુદા- જુદા પ્રકારના અથાણાં ખાવાનો તથા બનાવવાનો શોખ હોય છે. મારા ઘરમાં અલગ અલગ પ્રકારના અથાણાં બનાવાય છે.સિઝન પ્રમાણેના અલગ-અલગ અથાણાં બનતા હોય છે.એમાંય બોરનું અથાણું બોરની સિઝનમાં ખાસ બને છે. એ તાજું-તાજું અથાણું જ (ઈન્સટન્ટ અથાણું ) ખાવાની મજા આવે છે. ફ્રીજમાં એ લગભગ 7-8 દિવસ સુધી સારું રહી શકે છે.#APR Vibha Mahendra Champaneri -
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું#EB Hency Nanda -
બોર ની ચટણી
#લીલી#ઇબુક૧ #પોસ્ટ૧૧મોટા લીલા બોર જેને એપલ બોર પણ કહે છે જે દેખાવ માં એપલ જેવા પણ કદમાં એપલ કરતા નાના હોય છે એની ખાટી મીઠી ચટણી બને છે. Bijal Thaker -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ ભીંડા નું અથાણું
જેમ મરચાં કે ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું. બનાવીયે છે એજ રીતે ભીંડા નું અથાણું ખુબ ટેસ્ટી લાગે છે#અથાણાં Kalpana Parmar -
ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe in Gujarati)
#EB#Week 2 હમણાં અથાણાં ની સીઝન છે એટલે બધા ના ઘરે અલગ અલગ અથાણાં અલગ અલગ રીતે બનતા જ હોય છે.હું બહુ બધી જાત ના અથાણાં બનાવતી હોઉં છું.ગોળ કેરી નું અથાણું બધા ને ભુજ ભાવે તીખી પૂરી,તીખી ભાખરી,ખીચડી,અને હાંડવા સાથે તો બહુજ ભાવે છે. Alpa Pandya -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
અત્યારે દ્રાક્ષ ની સીઝન ચાલી રહી છે અને દ્રાક્ષ પણ એકદમ મીઠી આવી રહી છે. અને વેરાયટી માં આ દ્રાક્ષ નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે. લગ્ન માં પણ જમણવાર માં આ અથાણું ઘણી જગ્યા એ હોય છે. મેં ત્યાં ખાધું હતું એના પર થી આજે બનાવ્યું છે. Reshma Tailor -
બોરનું અથાણું (Bor Pickle Recipe In Gujarati)
#FFC1#food festivalવિસરાયેલી વાનગી (બોર નું ઇન્સ્ટન્ટ અથાણું) Jayshree Doshi -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)
#KS5આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે. Maitry shah -
બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
બોર નું અથાણું બંગાળી લોકો દ્વારા બનાવવામાં આવતું અથાણું છે જે બંગાળી સિગ્નેચર અથાણું છે. આ અથાણું લાલ પાકા બોર માંથી બનાવવામાં આવે છે જેમાં ગોળ અને બંગાળી પાંચ ફોરોન વાપરવામાં આવે છે. ખાટું મીઠું અને સ્પાઈસી એવું આ અથાણું સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બીજા અથાણા કરતા એકદમ અલગ પ્રકારનું છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)
#Cookpadgujarati બોર એક સિઝનલ ફળ છે. બોર માં ખૂબ જ ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ઉર્જા નો સ્ત્રોત હોય છે તેમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પોષક તત્વો સાથે તે એન્ટી ઓકસીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે Bhavna Desai -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1 શિયાળામાં આખા વર્ષ આપણ ને શક્તિ ગરમાવો મળી રહે તેવું બધું જ બનાવી ખાવા ની મજા આવે ત્રુતુ નો રાજા રીંગણા મરચાં અત્યારે બધી જ જાત નાં મરચાં મળે છે. HEMA OZA -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ઇન્સ્ટન્ટ અથાણું (Instant Pickle Recipe in gujarati)
#સાઈડભારતીય ભોજન માં અથાણાં સંભારા ચટણી કચુંબર સલાડ પાપડ નું આગવું મહત્વ રહયુ છે ભોજન નો થાળ એના વગર અધુરો છે તો આજે મેં ઇન્સ્ટન્ટ બનતું ગાજર ટીડોળા નું અથાણું બનાવ્યું છે Dipal Parmar -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
લીંબુની અથાણું(Limbu Athanu Recipe in Gujarati)
#DAWeek-1સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું જમવાનું કે પછી સાંજના પણ અથાણું તો જોઈએ જ ગુજરાતીઓને અથાણાં વગર ના ચાલે. Chetna Jodhani -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
-
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું (Raw Mango Instant Sweet Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં સરસ છે. ફટાફટ બની જાય છે અને તાજું તાજું ખાવા ની મઝા આવે છે. કેરી ની હજુ હમણાં સીઝન ચાલુ થઇ છે એટલે હમણાં બનાવી ખાવા ની મઝા આવશે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16772874
ટિપ્પણીઓ (4)