કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#LSR
વરાહ ની દાળ એ લગ્ન માં બનતી દાળ છે જેની સોડમ થી જ ખાવા ની ઈચ્છા થઈ જાય.રૂટિન મસાલા ની સાથે તેમાં સૂકી ખારેક,શીંગ,આંબલી નો પલ્પ....વગેરે એક્સ્ટ્રા પડે છે.જે સ્વાદ માં વધારો કરે છે. આ દાળ માં ગળપણ અને ખટાશ બંને ઉપર પડતા હોય તોજ સ્વાદ સારો લાગે છે.તો ચાલો જોયીયે રેસિપી.
આમ તો આ રેગ્યુલર ગુજરાતી દાળ બનાવીએ તે જ રીતે બને છે પરંતુ એ અમુક મસાલાને કારણે જુદી પડે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • 1 કપતુવેર ની દાળ
  • 1 મોટો ચમચોચણા ની દાળ
  • 1ચમચો આંબલી નો પલ્પ
  • 1ચમચો દેસી ગોળ
  • 2-3સુકી ખજૂર બાફેલી
  • 1/2 ચમચી તજ લવિંગ નો પાઉડર
  • 1ચમચો શીંગદાણા બાફેલા
  • 2ત્રણ લવિંગ અને એક ટુકડો તજ
  • દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1તમાલપત્ર
  • 2ચોપ કરેલા ટામેટા
  • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • વઘાર માટે
  • 1 મોટો ચમચોતેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી હિંગ
  • 2સુકા લાલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળને ભેગી કરી સારી રીતે ધોઈ બે થી ત્રણ કલાક ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી એક બાઉલમાં શીંગ અને ખારેક ભેગા કરી દાળની સાથે અલગથી બાફી લેવા.

    વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાઈ જાય એટલે એને સારી રીતે ઝેરી લેવી પછી તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, ગરમ મસાલો નાખી ઉકળવા દેવી. તેમાં આંબલી નો પલ્પ ગોળ અને બાફેલા શીંગ અને ખારેક નાખવા.

    વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલા મરચાની પેસ્ટ તજ લવિંગનો ભૂકો એ પણ સાથે નાખી દેવું. અડધા ટામેટા ઉકળવા વખતે નાખવા. પાંચથી સાત મિનિટ ઊકળે એટલે એકબીજા પેનમાં વઘાર માટેનું તેલ લઈ તેમાં રાઈ નાખવી રાઈ તતડે એટલે તજને લવિંગ અને સૂકા મરચાં નાખી હિંગ નાખી દાળમાં વઘાર વેડી દેવો.

    વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજા ટામેટા ફરી ઉપર નાખવા અને ગેસ બંધ કરતાં પહેલાં કોથમીર નાખી ગેસ બંધ કરી દેવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર January 31, 2023 07:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાદરિયું (Jadariyu recipe in Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  4. પોંક ના વડા (Ponk Vada Recipe In Gujarati)
  5. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  1. કઠોળ ના વાલ
  2. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  3. દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
  4. વરા ની દાળ (લગ્ન પ્રસંગ ની દાળ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780438
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close