ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
#LSR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
લગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે.
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
લગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાને ધોઈ અને તેના ટુકડા કરી કુકરના ખાનામાં લઈ લો. કુકર ના બીજા ખાનામાં ડુંગળી લસણ આદુ અને બટેટાના ટુકડા લઈ લો. બંનેમાં થોડું પાણી ઉમેરી કુકરમાં બાફવા મૂકી દો.
- 2
બાફેલી બધી સામગ્રી ને ઠંડી થાય એટલે મિક્સી જારમાં લઈને પીસી લો. ગાળી લો.
- 3
- 4
ગેસ પર સુપ ને ગરમ કરવા મૂકો. મીઠું લાલ મરચું પાઉડર મરી પાઉડર અને ખાંડ ઉમેરી ગરમ થવા દો.
- 5
ટોસ્ટ ના ટુકડા સાથે ગરમ ગરમ સૂપ ને સર્વ કરો
Similar Recipes
More Recipes
- વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
- આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
- લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
- વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786348












ટિપ્પણીઓ (2)