બાજરાની રણકલી

#NRC
આ વાનગી બહુ જૂની છે જેને અત્યારના જમાનામાં બાજરાની પુરણપોળી કહી શકાય હું નાની હતી ત્યારે મારા દાદી મારા દાદાના બેન એટલે કે પપ્પા ના ફઈ આ વાનગી બહુ જ બનાવતા જે મેં આજે મારા દાદા ને દાદી બંને બનાવેલ નોટબુકમાંથી વાંચી અને બનાવેલ છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાનો લોટ લઈ તેમાં દળેલી ખાંડ મીઠું અને એક ચમચો ઘી નાખી દૂધથી મીડીયમ લોટ બાંધવો
- 2
ત્યારબાદ એક સરખા લુવા કરી તેમાંથી મીડીયમ સાઈઝ ના રોટલા વણી ઘી કે તેલ લગાવ્યા વગર નોનસ્ટિક તવા પર શેકી લેવા
- 3
આ રોટલા ઘી ચોપડીને ગરમ ખાવાથી અને ઠંડા થયા પછી ખાવાથી પણ સરસ લાગે છે. ઇલાયચી પાઉડર નાખી શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)