બાજરાની રણકલી

#NRC
આ વાનગી બહુ જૂની છે જેને અત્યારના જમાનામાં બાજરાની પુરણપોળી કહી શકાય હું નાની હતી ત્યારે મારા દાદી મારા દાદાના બેન એટલે કે પપ્પા ના ફઈ આ વાનગી બહુ જ બનાવતા જે મેં આજે મારા દાદા ને દાદી બંને બનાવેલ નોટબુકમાંથી વાંચી અને બનાવેલ છે
બાજરાની રણકલી
#NRC
આ વાનગી બહુ જૂની છે જેને અત્યારના જમાનામાં બાજરાની પુરણપોળી કહી શકાય હું નાની હતી ત્યારે મારા દાદી મારા દાદાના બેન એટલે કે પપ્પા ના ફઈ આ વાનગી બહુ જ બનાવતા જે મેં આજે મારા દાદા ને દાદી બંને બનાવેલ નોટબુકમાંથી વાંચી અને બનાવેલ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાનો લોટ લઈ તેમાં દળેલી ખાંડ મીઠું અને એક ચમચો ઘી નાખી દૂધથી મીડીયમ લોટ બાંધવો
- 2
ત્યારબાદ એક સરખા લુવા કરી તેમાંથી મીડીયમ સાઈઝ ના રોટલા વણી ઘી કે તેલ લગાવ્યા વગર નોનસ્ટિક તવા પર શેકી લેવા
- 3
આ રોટલા ઘી ચોપડીને ગરમ ખાવાથી અને ઠંડા થયા પછી ખાવાથી પણ સરસ લાગે છે. ઇલાયચી પાઉડર નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
બાજરાની કુલેર નાગપાચમ મા ખવાતી ને મને ખુબ ભાવતી ખુબ પૌષ્ટિક ને ઝડપથી બનતી વાનગીkinjan Mankad
-
હમ જોલી (hum joli)
આ મીઠાઈ મારા દાદા એ મારા પપ્પા ને અને પપ્પા એ મને શીખવી..હમ જોલી ને મલાઈ જાંબુ પણ કહી સકાય.#વિકમીલ૨#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
બાજરાની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#Immunityબાજરામા મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર સારી એવી માત્રામાં છે અને ગોળ મા અાર્યન પુષ્કળ છે અને સુઠ, હળદર અને અજમા આ બધું તો ઈમ્યુનીટી વધારવામાં હેલ્પ કરે જ છેબાજરાની રાબ એક એવુ ઈમ્ચુનીટી બુસ્ટર છે જે કોઈપણ સામાન્ય માણસ પણ ઈઝીલી બનાવી શકે અને સામાન્ય શરદી ઉધરસ મા પણ બનાવતા હોઈએ તો અત્યારે કોરોનાકાળમા ઈમ્યુનીટી વધારવા આ હેલ્ધી રાબ લઈ શકો, તમને અનુકૂળ આવે તે મસાલા નાંખી શકો Bhavna Odedra -
ઘઉં બાજરાની રોટલી (Wheat Bajra Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમમારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ Shital Bhanushali -
બાજકો બાબુ(bajkobabu recipe in Gujarati)
#ઇન્ડિયા ૨૦૨૦#વેસ્ટઆ વાનગી બહુ જૂની છે હું જ્યારે નાની હતી ત્યારે મમ્મી અમને બનાવી ને બહુ જ ખવડાવતી અને મને બહુ જ ભાવતી એક વિસરાતી વાનગી પણ બહુ જ હેલ્ધી વાનગી છે. Manisha Hathi -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#USઆ વાનગી અમારા ઘરમાં બહુ પ્રાચીન સમયથી એટલે કે મારા દાદી અને પછી મારા ફઈ જુની રીત પ્રમાણે ખીચડો બનાવતા અને આજની તારીખે બનાવે છે એટલે આર વાનગી મે અને મારા ફઇએ સાથે મળીને બનાવેલ છે Jigna buch -
તુવેર માં ઢોકળી
#માઇઇબુક ૪૭ #સુપરશેફ પોસ્ટ૧૧ તુવેર માં ઢોકળી હું નાની હતી ત્યારે મારા દાદા ના ઘરે બનાવતા હતા મને બહુ ભાવે છે નાનપણ ની યાદ તાજી થઇ ગઈ. Smita Barot -
ઠોઠીયા/ખડખડિયા
#SFRએક વિસરાતી વાનગી..આપણા નાની દાદી છઠ સાતમ પર બનાવતા..આજે મારા નાની દાદી ને યાદ કરી ને એમના જેવીવાનગી બનાવવાનો પ્રયત્ન કરું છું.. Sangita Vyas -
બરફી ચુરમુ(Barfi churmu recipe in gujrati)
#મોમમારા મમ્મી ની સ્પેશિયલ વાનગી છે એ બહુ સરસ બનાવતા અમે જવાના હોઈએ ત્યારે બનાવતા પ્રણામ મમા Manisha Hathi -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
બનાના પેનકેક્સ
#નોનઇન્ડિયનપેનકેક્સ એ બહુ જાણીતું કૉંટીનેન્ટલ બ્રેક ફાસ્ટ ની વાનગી છે. એ મધ અથવા મેપલ સીરપ સાથે પીરસાય છે . સામાન્ય રીતે મેંદા માંથી બનતા પેનકેક્સ ને મેં ફલાહરી લોટ થઈ બનાવ્યા છે. Deepa Rupani -
-
સિંગ દાણા ના લાડુ(peanut balls)
#AV સિંગ દાણા ના લાડુ બહુ જૂની અને જાણીતી વાનગી કહી શકાય આપણા ગુજરાતીઓ ખુબજ પસંદ કરે છે સ્વાદિષ્ટ અને સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
ખીચડી ના મુઠિયા (Khichdi Muthiya Recipe inGujarati)
આ વાનગી મારા દાદી બનાવતા. વર્ષો પહેલા જ્યારે ફ્રીઝ નોહતા ત્યારે બચેલી ખીચડી માંથી મારા દાદી આ રીતે મૂઠીયા બનાવતાં.ખુબ જ સ્વાદિષ્ટ બને છે. #GA4#week7 Buddhadev Reena -
બાજરાનો રોટલો અને ઓળો(bajri rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#માઇઇબુક#post24આજે મેં બાજરાના રોટલા અને ઓળો બનાવ્યો છે જેને મારા નાની મા પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ATW2#TheChefStory નાની હતી લગભગ કોલેજમાં ભણતી હતી ત્યારે પહેલી વાર મેં પરફેક્ટ મોહનથાળ બનાવેલો અને તે પછી લગભગ ઓછામાં ઓછો 20 થી 25 વખત બની ગયેલ બધાનો પ્રિય ફુડ કલર વગરનો છે Jigna buch -
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
રણકલી
કચ્છની બહુ જુની વિસરાતી આવાનગી છે.એનૅજી યુકત અનેદસ-બાર દિવસ સુધી સાચવી શકાય અનેમુસાફરીમાં પણલાંબો સમય રાખી શકાય તેવી વાનગી છે.#પરાઠા Rajni Sanghavi -
ફીરની (Phirni Recipe In Gujarati)
#DAઆ ખૂબ જૂની વાનગી છે. મારી વ્હાલી મમ્મીએ મને શીખવી હતી.Saloni Chauhan
-
ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
#સુપરશેફ2 #ફલોર #લોટ #પોસ્ટ_3 આ રેસિપી માં બે લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.. ખુબ જ સરળ પૌષ્ટિક અને સાત્વિક વાનગી છે.. આ રેસિપી હુ મારી મમ્મી પાસે થી શીખી છુ Suchita Kamdar -
ઘઉં બાજરી ખીચી (Ghav bajra khichhi Recipe in gujarati)
#મોમ આ ખીચી હું નાની હતી ત્યારે મારા મમ્મી મારા માટે ઇન્સ્ટન્ટ નાસ્તામાં બનાવતા આજે મેં પણ મારા બાળકો માટે ટ્રાય કરી તો.ખૂબ જ સરસ બની parita ganatra -
દૂધી ની છાલ નુ લોટ વાળુ શાક (Dudhi Ni Chhal Besan Shak Recipe In Gujarati)
આ શાક આપણા દાદી-નાની બનાવતા તેમની રીતે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Trupti mankad -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
મે મારા પપ્પા માટે તરત જ બની જાય તેવી બાસુંદી બનાવી છે. પપ્પા ને બાસુંદી બહુ ભાવે છે. POOJA kathiriya -
-
બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
આ ટ્રેડિશનલ રેસીપી છે જે બાજરા ના લોટ માંથી બને છે પરંતુ ખુબ ટેસ્ટી બને છે Nidhi Jay Vinda -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
-
ગરમાળુ (Garmaru Recipe In Gujarati)
દાદી નાની ના વખતની વિસરાતી જતી વાનગી માં ની આ એક વાનગી છે . ગરમાળુ ગરમ ગરમ સર્વ કરી શકાય અને ઠંડું પણ સર્વ કરી શકાય.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (4)