કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#Week 2
#SN2
#vasantmasala
#aaynacookeryclub

#Week 2
#SN2
#vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#Week 2
#SN2
#vasantmasala
#aaynacookeryclub

#Week 2
#SN2
#vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપકાબુલી ચણા
  • 5 નંગટામેટા
  • 1/2 કપ મગજતરીના બી
  • 1 ચમચીચા પત્તી
  • 1મોટો ટુકડો તજ
  • 2-3લવિંગ
  • 2-3મરીના દાણા
  • 2આખી ઈલાયચી
  • 1તમાલપત્ર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • દોઢ ચમચી છોલે નો મસાલો
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 મોટો ચમચોતેલ વઘાર માટે
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • થોડાક મીઠા લીમડાના પાન
  • કોથમીર સર્વ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણા ને સારી રીતે ધોઈ ગરમ પાણીમાં મીઠું અને ચપટી સોડા નાખી પાંચથી છ કલાક પલાળી રાખો. પછી તેને કુકરમાં લેવા એક ચોખ્ખું કપડું લઈ તેમાં ચાપત્તિ, તજ,લવિંગ, તમાલપત્ર, ઈલાયચી, મરી બધું લઈ એક પોટલી જેવું બાંધી અને ચણા બાફતી વખતે તેમાં નાખી દેવું.

    પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    5થી 6 સિટી બોલાવી. ટામેટા અને મગજતરીના બી લઈ એકદમ સ્મૂધ ગ્રેવી બનાવી લેવી. પછી એક પેનમાં તેલ મૂકી તેમાં ટામેટાની ગ્રેવી, હિંગ, અને 1/2 ચમચી લાલ મરચું પાઉડર નાખો. તેમાં છોલે નો મસાલો મીઠું મરચું હળદર, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાઉડર નાખો.

    પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું બરાબર ખદ ખદે એટલે ચણા ને સહેજ મેશ કરીને નાખવા અને મીડીયમ તાપે ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દેવું લીમડો પણ નાખી દેવો. પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર નાખી દેવી. પંજાબી છોલે તમે ગમે તે સાથે ખાઈ શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર February 17, 2023 05:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  3. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  4. તેલવાળી ભાખરી
  5. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  1. શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
  2. પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
  3. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  4. સાબુદાણા પાયસમ (Sabudana Payasam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16809970
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close