કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામશક્કરિયા
  • 1 ટી.સ્પૂનસિંધાલૂણ મીઠું પાણી માં નાખવા માટે
  • 4 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટી.સ્પૂનસિંધાલુણ મીઠું (સ્વાદ મુજબ)
  • 1 ટી.સ્પૂનશેકેલું જીરું પાઉડર
  • 1/2 ટી.સ્પૂનમરી પાઉડર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શક્કરિયા ને ધોઈને લૂછી લો. અને તેની છાલ કાઢી લો.

    શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ મા પાણી લઈ તેમાં મીઠું નાખવું અને તેમાં શક્કરિયા ને ચિપ્સ ની જેમ સમારી લો. હવે ચિપ્સ ને પાણી માંથી કાઢી ને નેપકીન પર મૂકી કોરી કરી લો.

    શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ચાલુ કરીને એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં ચિપ્સ ને ઉમેરો અને પાણીમાં જે મીઠું ઓગાળેલું છે એ ઉમેરવું અને ચિપ્સ ને તળી લો. ગેસ બંધ કરી લો.

    શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચિપ્સ તળાઈ જાય એટલે તેના ઉપર લાલ મરચું, મરી પાઉડર, સિંધાલુણ મીઠું, શેકેલું જીરું નો પાઉડર ને મીક્સ કરીને મસાલો બનાવી ને ભભરાવો. હવે તૈયાર છે. શક્કરિયા ની ચિપ્સ

    શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
પર February 24, 2023 13:18
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
February 26, 2023 10:54
Tasty 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શક્કરિયા ચિપ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
  2. રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
  3. મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
  5. બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
  1. નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
  2. રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
  3. ક્રિસ્પી ફ્લાવર ના પકોડા (Crispy Flower Pakoda Recipe In Gujarati)
  4. ફણસી ઢોકળી નુ શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close