ક્રિસ્પી ફ્લાવર ના પકોડા (Crispy Flower Pakoda Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ક્રિસ્પી ફ્લાવર ના પકોડા (Crispy Flower Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સવિગ
  1. 1કીલો ફેશ ફ્લાવર
  2. મીઠું સ્વાદમુજબ
  3. ચપટીહળદર
  4. ચપટીમરચુ
  5. ચપટીહીંગ
  6. મસાલા માટે
  7. 1/2 ચમચી ધાણા
  8. 1/2 ચમચીજીરુ
  9. 1/2 ચમચીમરી
  10. બેસન જરુર મુજબ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર ના મોટા પીસ કરો તેને બરાબર ધોઇ લેવા ત્યાર બાદ મસાલો શેકી ને પીસી લોવ

  2. 2

    હવે એક બાઉલ મા થોડુક પાણી ગરમ થાય એટલે મીઠું મરચુ ધાણા પાઉડર નાખી ફ્લાવર એડ કરી 1/2 બોઇલ કરી કોરા કરવા રાખો

  3. 3

    ત્યાર બાદ બેસન માવમસાલો મીઠું થોડુક ગરમ તેલ નાખી એક એક પીસ ડીપ કરી ગરમ તેલ મા ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લેવા

  4. 4

    તો તૈયાર છે ફ્લાવર ના પકોડા /ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes