કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#DRC

આ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે

#DRC

આ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે

વધુ વાંચો

સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#DRC

આ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે

#DRC

આ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫મિનીટ
૩ વ્યકિતઓ માટે
  1. ૧ વાટકો જાડી સોજી
  2. ૧ વાટકો સ્વીટ કોર્ન બાફેલી
  3. ૪ ટેબલ સ્પૂનદહીં
  4. ૧ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  5. ૨ ટી સ્પૂનઇનો
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/4 ચમચી હળદર
  8. ૧ ટેબલ સ્પૂનતેલ
  9. વઘાર માટે
  10. ૧ ટી સ્પૂનરાઈ જીરું
  11. હીંગ ચપટી
  12. ૨ ટી સ્પૂન તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સોજી ને દહીં માં ૧૦ મિનીટ માટે પલાળો જરૂર લાગે તો થોડું પાણી નાખવું

    સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મકાઈ ને મિક્સચર માં ક્રશ કરી લો

    સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સોજી અને મકાઈ ને મિક્સ કરો હળદર મીઠું આદુ મરચાં ની પેસ્ટ તેલ નાંખી બરાબર મિક્સ કરો હવે તેમાં ઇનો નાખી બરાબર મિક્ષ કરી લો

    સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો બે થાળી માં તેલ લગાવી બને માં થોડું થોડુ પાથરી ૧૫ મિનીટ માટે સ્ટીમ કરો

    સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠરે પછી રાઈ જીરું હીંગ નો વઘાર કરી ઢોકળા પર પાથરો રેડ્ડી છે ગરમ ગરમ ઢોકળા પીરસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર February 28, 2023 07:02

ટિપ્પણીઓ

Sonal Modha
Sonal Modha @sonalmodha
February 28, 2023 13:21
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી
  2. સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  3. કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
  4. મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  5. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  1. સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  2. કોર્ન ઢોકળા (Corn Dhokla Recipe In Gujarati)
  3. મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)
  4. રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828751
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close