ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બંન્ને લોટ લઈ તેમાં દહીં, આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું, હળદર, કોથમીર નાખી મિક્સ કરી પાણી નાખી ખીરુ તૈયાર કરવું.
- 2
ખીરા ને 15 મિનિટ ઢાંકી ને મુકવું.ત્યારબાદ ખીરા માં તેલ, ઈનો અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી ને ગ્રીસ કરેલી થાળી માં ખીરુ નાખી તેની ઉપર લાલ મરચું અને કોથમીર નાખી ને સ્ટીમર માં થાળી મુકી ને 15 મિનિટ સ્ટીમ કરવું.
- 3
ત્યારબાદ થાળી ને બહાર કાઢી ને તેના પીસ કરવા.તૈયાર છે ખાટા ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mints Sneha Patel -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
સોરી ફેન્સ મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 🙏🙏🙏😊😊😊 Hina Sanjaniya -
-
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week8Steamed.. આ ઢોકળા ફટાફટ બને છે આથો લાવ્યા વિના તદ્દન એવાજ સોફ્ટ ટેસ્ટી બને છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829300
ટિપ્પણીઓ (15)