કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#DRC

#DRC

વધુ વાંચો

પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીમગ ફાડા
  • ૨ વાટકીચણાનો લોટ
  • ૨ નંગ કેપ્સીકમ
  • પનીર જરૂર મુજબ
  • ૮-૯ કળી લસણ
  • ૬-૭ નંગ લીલા મરચાં
  • ૧ઝુડી કોથમીર
  • ૧ વાટકીછાશ
  • મીઠું
  • ૧ ચમચી હળદર
  • ૧/૨ ચમચીરાઈ
  • ૨ ચમચીતેલ
  • ઈનો
  • ૨ ચમચીલીંબુનો રસ
  • ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ ને ૨/૩ કલાક પલાળી ત્યાર બાદ તેમાં કેપ્સિકમ, લસણ, મરચાં, કોથમીર અને છાશ નાખી તેને ઝીણું પીસી લો. તેને થોડા સમય માટે રાખી મૂકવું.

    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણાના લોટમાં મીઠું, લીંબુ નો રસ, નાખી ખીરું તૈયાર કરો.પનીર ના ચોરસ પીસ કરી દેવાના, એક નોન સ્ટિક લોઢી લઈ તેમાં થોડું બટર મૂકી થોડા ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી પનીરના પીસ ને સાંતળી લેવાના.

    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળું મુકવા માટેના વાસણને તેલથી ગ્રીસ કરી તેને ગરમ થવા મૂકી દેવાનું બંને ખીરામાં ઇનો નાખી બરાબર હલાવી લેવાનું.

    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૌથી પહેલા ગ્રીન કલર નું ખીરુ પાથરી તેને બે મિનિટ માટે થવા દેવાનું થઈ જાય એટલે તેની ઉપર પનીરના પીસ ગોઠવી દેવાના તેની ઉપર યલો કલરનું ખીરાને રેડી દેવાનું.

    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એવી રીતે ફરીવાર સેકન્ડ લેયર પર કરી સૌથી ઉપર યલો કલરનું ખીરું નાખી તેની ઉપર ચીલી ફ્લેક્સ નાખી પાંચથી સાત મિનિટ માટે ઢોકળાને થવા દેવાનું.

    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઢોકળા થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા મૂકી દેવાના તેના પીસ કરી તેની ઉપર વઘાર રેડી ગરમ ગરમ પનીર ઢોકળા સર્વ કરો.

    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર March 01, 2023 05:08
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
March 03, 2023 15:35
Awesome 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer મગ દાળ સેન્ડવીચ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  3. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
  1. લસણીયા પરોઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
  2. પોટેટો પાઉડર (Potato Powder Recipe In Gujarati)
  3. કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
  4. ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829637
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close