કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)

પારૂલ મોઢા
પારૂલ મોઢા @Gujarati
મુમબાસા

કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે કેન્યા માં એપલ મેંગો કેરી ફેમસ છે ઉનાળામાં બધા કેરી ખાવા નું પસંદ કરે છે કેરી અમુત ફળ કહેવામાં આવે છે લગ્ન સીઝન મા કેરી નો રસ સાથે પૂરી જમણવાર કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
ચાર માણસ
  1. 3 નંગકેરી
  2. ર ચમચી ખાંડ
  3. ટુકડાબરફના
  4. સુંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ છાલ કાઢી ને ટુકડા કરી લો ત્યાર બાદ મિક્ષ્ચર મા કેરી ના કટકા થોડાંક બરફના ટુકડા ના ખાંડ સૂંઠ પાઉડર કરી નાખવાનુ

  2. 2

    એક વાસણમાં ગરણી રાખીને કેરી ના રસ ને ગાળી લેવાનો તેમાં રેસા નીકળી જાય એવી રીતે બંધો રસ મિક્ષચર કરી લેવા નો પછી તેને ફીઝ માં મૂકી દેવાનો ઠંડો થવા દેવા નો

  3. 3

    સર્વિંગ બાઉલમાં કેરી રસ સર્વ કરવાનો

  4. 4

    કેરી ના રસ ને મટકી બાઉલમાં સવ કરવાની

  5. 5

    કેરી ના રસ તૈયાર છે સ્વાદિષ્ટ લાગે છે
    કેન્યા માં કેરી ખુબ જ પ્રખ્યાત છે કેન્યા ફરવા આવાનું થાય ત્યારે એપલ મેંગો કેરી ખાવા જરૂર આવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
પારૂલ મોઢા
પર
મુમબાસા
my favorite dish is kathiyavdi
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes