લસણીયા પરોઠા (Lasaniya Paratha Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

લસણીયા પરોઠા (Lasaniya Paratha Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 ચમચીતેલ
  3. 2 ચમચીલસણની ચટણી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મોણ અને મીઠું ઉમેરી કણક બાંધી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    પછી તેમાંથી એક લુવો લઇ તેનું મોટું પરંતુ વણી અંદર થોડું તેલ લગાવી અને આપણા ટેસ્ટ પ્રમાણે લસણની ચટણી લગાવો

  3. 3

    બધી બાજુથી પેક કરીને ગોયણુ બનાવી લો. હળવા હાથે તેને વણી લો

  4. 4

    તવા પર બંને બાજુ તેલ મૂકીને શેકી લો

  5. 5

    સ્વાદિષ્ટ લસણીયા પરોઠા મનપસંદ સબ્જી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes