કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગી ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગી ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગી ઢોકળા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#DRC

#DRC

વધુ વાંચો

ત્રિરંગી ઢોકળા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપસફેદ ઢોકળા નો લોટ
  2. ૧ કપચણાનો લોટ
  3. ૨ ટીસ્પૂનદહીં
  4. ૧+૧ ટીસ્પૂન ઇનો ફૃરટ સૉલ્ટ
  5. ચપટ અજમો
  6. ચપટીહિંગ
  7. લીલી ચટણી બનાવવા માટે
  8. ૧ કપસમારેલી કોથમીર
  9. ૨ નંગલીલાં મરચાં
  10. ૨ ટીસ્પૂનઝીણી સેવ
  11. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  12. ૧ ટીસ્પૂનખાંડ
  13. ૧/૨ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. વઘાર માટે
  16. ૩ ટીસ્પૂનતેલ
  17. ૨ ટીસ્પૂનતલ
  18. દોઢ ટીસ્પૂન રાઈ
  19. ૧/૨ ટીસ્પૂનજીરુ
  20. ૨ નંગમોળા મરચા
  21. ચપટ લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં સફેદ ઢોકળા ના લોટ અને ચણાના લોટમાં દહીં, અજમો, હીંગ, ઉમેરો, જાડુ ખીરું તૈયાર થાય એટલુ પાણી રેડીને પાંચ કલાક સુધી પલાળી રાખો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બાદ લીલી ચટણી બનાવવા માટે સમારી ને ધોયેલી કોથમીર લો, એક મિક્સર જારમાં મરચાં, મીઠું, લીંબુનો રસ, ખાંડ, શેકેલા જીરું પાઉડર, ઝીણી સેવ બધું ઉમેરો અને ચટણી બનાવી લો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકળા બનાવવા માટે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો, ઢોકળા ની થાળી ને તેલ થી ગ્રીસ કરી લો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સફેદ ઢોકળા નાં લોટ માં સ્વાદ પ્રમાણે મીઠું, ઇનો નાખી ઉપર થી ૨ ટીસ્પૂન પાણી રેડી ખુબજ ફીણી ને ખીરું થાળી માં રેડી દો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૩ મિનિટ પછી સ્ટીમર નુ ઢાંકણ ખોલી ઢોકળા પર કોથમીરની ચટણી લગાવી દો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ચણા ના લોટ ના ખીરું માં સ્વાદ પ્રમાણે મીઠું, ઇનો ફૃરટ સૉલ્ટ, ૨ ટીસ્પૂન પાણી ઉમેરીને ખુબ જ ફીણી ને ખીરું પાથરી દો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ8ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ઢોકળા ને ૨૦ મિનિટ સુધી ચઢવા દો, તૈયાર થાય એટલે ૧૦ મિનિટ ઠંડા થવા દો, ઉપરથી તલ ભભરાવો, કાપા પાડી લો ત્યાર બાદ વઘાર માટે તેલ ગરમ કરો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ9ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તેમાં રાઈ, જીરું, હીંગ, સમારેલા મોળા મરચા, તલ,લાલ મરચું પાઉડર નાખી વઘાર રેડી દો

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ10ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ10ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ગરમાગરમ ત્રિરંગી ઢોકળા લસણની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ11ફોટો
    ત્રિરંગી ઢોકળા રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર March 01, 2023 07:22

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 01, 2023 19:09
@pinal_patel Superbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  3. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
  1. જ્યુસી સલાડ (Juicy Salad Recipe In Gujarati)
  2. લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
  3. ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
  4. સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16830331
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close