રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દહીં ને એક કપડા માં બાંધીને ૫ કલાક ફ્રિજ માં મૂકી રાખો જેથી દહીં નું પાણી પણ નીતરી જાય
- 2
5 કલાક પછી એને એક મોટા વાસણ માં લઈ તૈયાર મસ્કા માં દળેલી ખાંડ નાખી દેવી પછી તેમાં પિસ્તા કાજૂ દ્રાક્ષ કેવડા એસન્સ ઇલાયચી પાઉડર. નાખી ને મિક્સ કરી લેવું.
- 3
બાઉલમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે
રજવાડી કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839622








ટિપ્પણીઓ (5)