કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી કેરીનું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી કેરીનું શાક રેસીપી મુખ્ય ફોટો

કાચી કેરીનું શાક

Nisha Shah
Nisha Shah @cook_21848652

કાચી કેરીનું શાક

Nisha Shah
Nisha Shah @cook_21848652
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ કાચી કેરી (તોતાપુરી)
  • ૨૦૦ ગ્રામ ગોળ
  • 1/2 ચમચી જીરૂ
  • 1/2 ચમચી મેથી નો મસાલો
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2ટીસ્પૂન હળદર પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કેરીને સારી રીતે ધોઈ લો પછી તેની છાલ ઉતારી નાના નાના પીસ કરવા અને એક વાસણમાં એક ગ્લાસ પાણી મૂકી તેમાં મીઠું નાખી કેરીના પીસ બાફી લેવા. લગભગ 3 થી 4 મિનિટમાં ટુકડા બફાઈ જશે

  2. 2

    બફાઈ ગયા પછી તેનું પાણી નિતારી લેવું. બીજા એક વાસણમાં 2 ચમચી તેલ મૂકવું તેમાં જીરું નાખો જીરું તતડે એટલે એક ગ્લાસ પાણી નાખો. મીઠું,મરચું,હળદર, ધાણાજીરું,ગોળ, મેથી નો મસાલો બધુ જ નાખી અને ખદખદ વા દેવું. પછી બાફેલા કેરીના ટુકડા નાખી બે થી ત્રણ મિનિટ અંદર થવા દેવું પછી ગેસ બંધ કરી દેવું. આ કેરીનું શાક તમે રોટલી ભાખરી પરાઠા ગમે તે સાથે ખાઈ શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર April 04, 2023 05:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેરી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અગમગીયુ નું પ્રિ મિક્સ
  2. રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી
  3. આલૂ ટીકી
  4. અગમગીયું
  5. બટર સ્કોચ મિલ્ક સેઈક
  1. બીટ ના લાડુ
  2. જુવાર ની ધાણી
  3. રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી
  4. ખજૂર પાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16855438
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close