રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને છાલ ઉતારી ને બાફી લો અને ઠંડા થાય એટલે ખમણી લો. હવે પેન માં ઘી મુકો ગરમ થાય એટલે બીટ ના ખમણ ને સાતળી લો પછી ખાંડ પણ ઉમેરો અને હલાવી લો અને ઘટ્ટ થવા દો પછી પેંડા ને ખમણી ને ઉમેરો અને સાંતળો પછી થોડું ટોપરા નું ખમણ અને કાજૂ બદામ ની કતરણ ઉમેરી હલાવી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે લાડુ વાળી અને ટોપરા ના ખમણ માં રગદોળી લો.
- 2
- 3
આ મીઠા મીઠા બીટ ના લાડુ ખાઓ અને ખવડાવો 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
-
-
-
પાઈનેપલ કોકોનટ બોલસ
#ઇબુક#day3બહુ જલ્દી બની જાય એવી રેસિપી તમારા માટે લાવી છું નવરાત્રી માં બધા પાસે ટાઈમ ઓછો હોય છે એમાં પ્રસાદ માટે આ મારી રેસિપી જલ્દી બની જશે અને બહુજ ઓછી વસ્તુઓ માંથી બની જાય છે. Suhani Gatha -
-
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
-
-
-
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
-
અખરોટ વીથ મિકશ ડ્રાય ફ્રુટ સ્વીટ (Akhrot Mix Dry Fruit Sweet Recipe In Gujarati)
#Walnuts Bhavnaben Adhiya -
-
-
-
બીટરૂટ હલવો (beetroot recipe in gujarati)
#goldenapron3.#week23( vrat recipe in gujarati) Bhavnaben Adhiya -
ખજૂર સુકામેવા ના લાડુ (Khajoor DryFruits Ladoo Recipe In Gujarati)
#ખજૂર સૂકોમેવો ના લાડુ #વિંન્ટર સ્પેશિયલ #cook pad India Heena Mandalia -
-
-
-
-
-
-
-
બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
#RC3 ગૌરી વ્રત ના તહેવારો આવ્યા, આ વ્રત માં મીઠું વગર નું ફરાળ કરવાનું હોય છે. આજે મેં બીટ ના પેંડા બનાવ્યાં ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16880389
ટિપ્પણીઓ (2)