રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો અને છાલ કાઢી લો
- 2
બધો મસાલો મિક્સર માં ક્રશ કરી લો
- 3
બટાકા ને સ્મેશ કરી તેમાં બધો મસાલો મિક્સ કરો અને લીંબુ નો રસ નાખી લો.
- 4
એક પેન માં વઘાર માટે તેલ મૂકી રાઈ તતડે એટલે અડદ ની દાળ અને મીઠો લીમડો નાખી ને તેને બટાકા ના માવા માં નાખી ને હલાવી ગોળા વાળી દો
- 5
ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું અને ખારો નાખી પાણી નાખી ખીરું તૈયાર કરો (ખારો નાખવા થી સરસ વડા બને છે)
- 6
તેલ ગરમ કરો અને ગરમ થાય એટલે તૈયાર ગોળા ને ખીરા માં બોરી તળી લો અને ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16857571












ટિપ્પણીઓ (4)