કાચી કેરી અને ડુંગળી નું કચુંબર

Nayna Nayak @nayna_1372
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી.
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈ કોરી કરી તેની છાલ કાઢી છીણી લો. ત્યારબાદ ડુંગળીને પણ છોલીને છીણી લો. હવે તેને એક બાઉલમાં લઈ લો.
- 2
હવે ત્યારબાદ તેમાં છીણેલો ગોળ, લાલ મરચું, ધાણાજીરૂ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
આપણી કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તૈયાર છે.તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902249



ટિપ્પણીઓ