જાંબુ ને ધોઈ તેના ઠળિયા કાઢી લો એક મીકસી મા જાંબુ બરફ સાકર અને પાણી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો
તૈયાર છે જાંબુ નુ શરબત ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (8)