રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બોઇલ ઇડલી ના ચાર પીસ કરી લો. લીલા મરચાં ને સમારી લો.
- 2
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ અને અડદની દાળ નાંખી સાંતળો પછી તેમાં લીલા મરચાં અને મીઠા લીમડા ના પાન નાંખી સાંતળો પછી તેમાં ઇડલી ના પીસ નાંખી સાંતળો, ઇડલી કુરકુરી થાય એટલે ડીશ માં કાઢી ચા સાથે પીરસો અને જમો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વઘારેલી ઇડલી બપોર પછી ના નાસ્તા માં ચા સાથે પીરસો.
Similar Recipes
-
-
ઇડલી,મસાલા ઢોંસા સાથે સંભાર અનેચટણી (Idali, Masala Dosa WIth Sambhar And Chutney Recipe In Gujarti)
સાઉથની સૌથી વઘારે ખવાતી ડીશ એટલે ઇડલી ઢોંસા.આ આપણે નાસ્તામાં,લંચમાં કે ડિનરમાં ગમેત્યારે ખાઇ શકીએ છે.નાના મોટા બધાને ભાવે છે.સાઉથની સૌથી કોમન ડીશ એટલે ઇડલી ઢોંસા જે કેરાલામાં સૌથી વધારે ખવાય છે#સાઉથ Priti Shah -
-
-
-
વેજીટેબલ સંભારો (Vegetable Sambharo Recipe In Gujarati)
#MBR2 #Week2આજે મે સિમ્પલ વેજીટેબલ સંભારો બનાવિયો છે ફ્રેશ લસણ ઉમેરી ને ખુબ જ ટેસ્ટી અને હેલધી બને છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
-
-
-
દાળબાટી
#RB7 મારા દીકરા ને કંઈક નવું જમવું ગમે. આજે મેં દાલબાટી બનાવી તો ખુશ ખુશ થઇ ગયો. 😋 Bhavnaben Adhiya -
-
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ત્રી કલર ઢોકળા: (Tricolour dhokla Recipe in Gujarati)
#tricolour#cookpadindia#Cookpad Gujarati सोनल जयेश सुथार -
-
ગોભી થોરન (Gobhi Thoran Recipe In Gujarati)
#AM3ગોભી થોરન એ કેરળ સ્ટાઇલ સબ્જી છે. ત્યાં ગોભી ની ડ્રાઇ સબ્જી સાઉથ ઇન્ડીયન તડકા સાથે કોકોનટ છીણ નાખી બનાવાય છે. Monali Dattani -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
ફુદીના ની ચટણી(mint Chutney recipe in Gujarati)
ચોમાસા માં આપણી પાચન ક્રિયા મંદ પડે છે, તો એના માટે ફુદીનો બહુ સારો....અને મને તો ફુદીનો બહુ જ ભાવે...હું કોની પાસે થી શીખી એ યાદ નથી પણ હું વરસો થી આ ચટણી બનાવું છું... Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16922273
ટિપ્પણીઓ