ચીકુ ની બરફી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચીકુને ધોઈ ને છાલ ઉતારી નેકટકાકરી મિકસર મિક્સ બેટર બનાવવુ એક જાડા તળયા વારૂ પેન લેવુ તેમા 1 ચમચીઘી નાખી ડ્રાયફ્રુટ સાતરી લેવાડાયફૂટ કાઢી ને ચીકુનુ બેટર નાખી ધીમા તાપે સેકવુ પેનછોડે એટલે ખાંડ મનમુજબ નાખી મિક્સ કરવુ નૈ ઇલાયચી પાઉડર નાખી થાલી ધીલગાવી ને તેમા બેટર પાથરી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ નાખી ઠંડુ થાય મન મુજબ કાપી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીકુ કોકોનટ બોલ્સ (Chickoo Coconut Balls Recipe In Gujarati)
#CR#coconut special recipeચીકુ કોકોનટ અને મિલ્ક પાઉડર ના બોલ Jayshree G Doshi -
-
-
-
-
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા નારિયળ ની બરફી(lila Nariyel Ni Barfi Recipe In Gujarati)
#Cookpadindia Pallavi Gilitwala Dalwala -
-
-
-
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16922345
ટિપ્પણીઓ (5)
Milk પાવડર ક્યારે ઉમેરવાનો છે??