ભરેલા ગુદા નુ શાક

Jayshreeben Galoriya @cook_20544089
ભરેલા ગુદા નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેનમા ગરમ પાણી મુકી તેમા મીઠું નાખી ગરમ કરવુ તેમા ગુદા આખા ટપકાસહીત નાખી સાત મિનિટ ગરમ કરવા પોણા ભાગના બાફવા કાઢીલેવા એક પેન વરિયાળી ધાણા જીરૂ સેકવા ને ચણાના લોટને પણ ધીમા તાપે સેકવોતેમા લાલમસાલો હળદર નાખી ગેસબંધકરીવરિયારી ધાણા જીરૂનો પાઉડર કરવો કેરીને ખમણીને લોટમા બધા મસાલા નેગોળ નેઅડધી ચમચી તેલનાખી બધુ મિક્સ કરવુજેગુદા છે તેના ઠળિયા કાઢી અંદર મીઠું વારી આગરી ફૈરવીદેવી જેથી ચિકાસ સાવ નોકરી જાયપછી મિક્સ મસાલો અંદર ભરીદેવો
- 2
- 3
એક પેનમા તેલગરમથાય એટલે ગુદાનાખીપેનનૈ હલાવવુ સાતરવા પછી છાશનાખી પેનહલાવી ઢાકણ ઢાકી ને ધીમા તાપે ચડવા દેવા તૈયાર
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16907613















ટિપ્પણીઓ (3)