દુધ ભાત (milk rice)

Bela Doshi @cook_27660230
દુધ ભાત (milk rice)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઇ ને 30 મિનિટ માટે પાણી માં પલાળી રાખો દુધ ને ગરમ કરવા મુકો, પલાળેલા ચોખા એમાં ઉમેરી દો.
- 2
ચોખા ચઢી જાય એટલે તેમા ખાંડ ઉમેરો, ખાંડ ઓગળી જાય,અને બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે તેમાં ડ્રાયફ્રુટ, કેસર,ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તૈયાર કરેલ દુધ ભાત ફિજ મા મુકી દો.એકદમ ઠંડા થવા દો. પ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16933336












ટિપ્પણીઓ (4)