જુવાર ખીચડી (jowar khichdi recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#ML
સાબુદાણા ખીચડી ની પદ્ધતિ મુજબ જુવાર નો ઉપયોગ કરી ને બનાવી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
જુવાર ખીચડી (jowar khichdi recipe in Gujarati)
#ML
સાબુદાણા ખીચડી ની પદ્ધતિ મુજબ જુવાર નો ઉપયોગ કરી ને બનાવી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવાર ને 7-8 કલાક હુંફાળા પાણી માં પલાળીકૂકર માં 3-4 ગણું પાણી ઉમેરી ધીમા તાપે 45 મીનીટ થવાં દો.ગરણા માં નિતારો.કડાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું, લીમડો અને તીખા મરચાં ઉમેરો..બટાકા ઉમેરી સોંતળો.
- 2
બાદ જુવાર ઉમેરી મિક્સ કરી તળેલી શીંગ નો ભુકો અને સીધાલુણ ઉમેરો.
- 3
તળેલા શીંગદાણા અને લીંબુ રસ ઉમેરો.ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવાં દો.ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 4
કોથમીર અને દાડમ મૂકી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950164

ટિપ્પણીઓ