રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મિક્સ દાળ ને સાત થી આઠ કલાક પલાળી રાખો.
- 2
પછી આ મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી લો.
- 3
હવે આ મિશ્રણને પાંચ કલાક આથો આવવા રાખો.
- 4
હવે આ મિશ્રણમાં ખમણેલી દૂધી, લસણ મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી કોથમીર મીઠું મરચું હળદર ધાણાજીરું સોડા વટાણા નાખી એક સરખું હલાવો.
- 5
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો તલ નાખી ખીરાને નાખો. બધી સરખી રીતે કરી લો.
- 6
હવે ધીમાં ગેસ પર દસ મિનિટ રાખો.
- 7
એક બાજુ થય જાય પછી તેને ઉથલાવી લો. બીજી બાજુ પણ પાંચ મિનિટ રાખો.
- 8
હવે આ હાંડવા નાં પીસ કરી સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16954024







ટિપ્પણીઓ