મિક્સ દાળનો હાંડવો

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

મિક્સ દાળનો હાંડવો

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમિક્સ દાળ, ચણાની, મગની, તુવેરની
  2. અડધી વાટકી ચોખા
  3. 2 ચમચીલસણ મરચાની પેસ્ટ
  4. ૧ વાટકીદૂધી ખમણેલી
  5. ૫ ચમચીવટાણા
  6. ૧ નંગડુંગળી ૧ ચમચી સોડા
  7. વઘાર માટે લીમડો તલ રાઈ જીરું રોજીંદા મસાલા મીઠું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને મિક્સ દાળ ને સાત થી આઠ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી આ મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણને પાંચ કલાક આથો આવવા રાખો.

  4. 4

    હવે આ મિશ્રણમાં ખમણેલી દૂધી, લસણ મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી કોથમીર મીઠું મરચું હળદર ધાણાજીરું સોડા વટાણા નાખી એક સરખું હલાવો.

  5. 5

    હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો તલ નાખી ખીરાને નાખો. બધી સરખી રીતે કરી લો.

  6. 6

    હવે ધીમાં ગેસ પર દસ મિનિટ રાખો.

  7. 7

    એક બાજુ થય જાય પછી તેને ઉથલાવી લો. બીજી બાજુ પણ પાંચ મિનિટ રાખો.

  8. 8

    હવે આ હાંડવા નાં પીસ કરી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes