પનીર ટિક્કા મસાલા વીથ રેડ ગ્રેવી પ્રેમીક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
મેલન ઓનીયન પાવડર ગાર્લિક પાવડર બુરું ખાંડ એક બાઉલમાં લો
- 2
તેમાં ટોમેટો પાવડર મીઠું કાજુ પાવડર નાખી હલાવી લો
- 3
ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ ગરમ કરી તેમાં મરી તેજ પત્તા નાખી આ મિશ્રણ માં નાખી હલાવી લો
- 4
ટામેટા ને બાફીને ક્રશ કરી લો
- 5
પ્રેમીક્સ માં ૨ કપ પાણી નાખી ટામેટા ની ગ્રેવી નાખી હલાવી લઈ પનીર નાખી હલાવી ૫-૭ મિનીટ થવા દો
- 6
પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
ડબલ સ્પાઇસિ પનીર ટિક્કા મસાલા સબ્જી
#તીખી#weekend challangeપંજાબી સબ્જી તીખી હોય છે પણ અહીં ડબલ સ્પાઇસિ બનાવી છે જે પરાઠા અને રોટી સાથે ખુબ જ મજેદાર લાગે છે વળી સાથે પાપડ અને પંજાબી મીક્સ ખાતું અથાણું હોય બેડેકર નુ મોજ પડી જાય. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneerDisha Vithalani
-
રેડ ગ્રેવી પ્રીમિક્સ
#RB -11#Week - 11આ પ્રીમિક્સ માંથી પનીર બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા, વેજ મિક્સ સબ્જી વગેરે વગેરે બનાવી શકાય છે. પ્રીમિક્સ રેડી હોય એટલે 10 મિનિટ માં જ સબ્જી રેડી થઇ જાય છે. Arpita Shah -
-
-
-
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
પનીર ટિક્કા મસાલા વિથ ગ્રેવી (Paneer tikka masala with Gravy Recipe In Gujarati)
#trend2#Week 2 Pooja Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16954047
ટિપ્પણીઓ (2)