કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા મેદાના કાજુ બિસ્કીટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા મેદાના કાજુ બિસ્કીટ રેસીપી મુખ્ય ફોટો

રવા મેદાના કાજુ બિસ્કીટ

Nisha Shah
Nisha Shah @cook_21848652

રવા મેદાના કાજુ બિસ્કીટ

Nisha Shah
Nisha Shah @cook_21848652
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
  • દોઢ કપ મેંદો
  • દોઢ કપ રવો
  • 3 મોટી ચમચીતેલનું મોણ
  • 1 મોટો ચમચોઘરની તાજી મલાઈ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઉપર છાંટવાનો મસાલો
  • 2 ચમચીમરી પાવડર
  • 1 ચમચીસફેદ મરચું પાવડર
  • 1 ચમચીસંચળ અથવા સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રવો અને મેંદો ચાળી તેમાં તેલ અને મલાઈ નું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધો મીઠું પણ નાખી દેવું.

    રવા મેદાના કાજુ બિસ્કીટ રેસીપી સ્ટેપ1ફોટો
    રવા મેદાના કાજુ બિસ્કીટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના મોટા લુઆ પાડી મીડીયમ થીક રોટલો વણવો પછી બોટલના ઢાંકણા વડે અંદર કાજુ જેવો શેપ આપવો અને ગરમ તેલમાં ગુલાબી રંગના તળી લેવા.

    રવા મેદાના કાજુ બિસ્કીટ રેસીપી સ્ટેપ2ફોટો
    રવા મેદાના કાજુ બિસ્કીટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છાંટવાનો મસાલો ભેગો કરવો જેમ એક એક ઘાણ તળીને આવે તેમ ઉપર મસાલો છાંટતા રહેવું બધા બિસ્કીટ તળાઈ જાય પછી બરાબર હલાવી દેવું આ બિસ્કીટ તમે ચા સાથે કે એમનેમ પણ ખાઈ શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર June 06, 2023 15:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી કાજુ બિસ્કિટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલાકાંદા,લસણનીબિસ્કીટભાખરી(Green onion,Garlic Bhakhari In Gujra
  2. સોયાબીન ની વડીનુ શાક(Soya chanks sabji In Gujrati)
  3. તડકા,છાયા નો (ટ્રેડિશનલ) છુંદો
  4. દહીવડા
  5. મહોબ્બત કા શરબત
  1. સોયાબીન ની વડીનુ શાક(Soya chanks sabji In Gujrati)
  2. દહીવડા
  3. મહોબ્બત કા શરબત
  4. રાઈસ ઉત્તપા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16958688
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close