રવા મેદાના કાજુ બિસ્કીટ

Nisha Shah
Nisha Shah @cook_21848652

રવા મેદાના કાજુ બિસ્કીટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. દોઢ કપ મેંદો
  2. દોઢ કપ રવો
  3. 3 મોટી ચમચીતેલનું મોણ
  4. 1 મોટો ચમચોઘરની તાજી મલાઈ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ઉપર છાંટવાનો મસાલો
  7. 2 ચમચીમરી પાવડર
  8. 1 ચમચીસફેદ મરચું પાવડર
  9. 1 ચમચીસંચળ અથવા સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રવો અને મેંદો ચાળી તેમાં તેલ અને મલાઈ નું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધો મીઠું પણ નાખી દેવું.

  2. 2

    પછી તેના મોટા લુઆ પાડી મીડીયમ થીક રોટલો વણવો પછી બોટલના ઢાંકણા વડે અંદર કાજુ જેવો શેપ આપવો અને ગરમ તેલમાં ગુલાબી રંગના તળી લેવા.

  3. 3

    છાંટવાનો મસાલો ભેગો કરવો જેમ એક એક ઘાણ તળીને આવે તેમ ઉપર મસાલો છાંટતા રહેવું બધા બિસ્કીટ તળાઈ જાય પછી બરાબર હલાવી દેવું આ બિસ્કીટ તમે ચા સાથે કે એમનેમ પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes