કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
(મિલેટ રેસીપી) જુવારની ટિક્કી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
(મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી મુખ્ય ફોટો

(મિલેટ રેસીપી) જુવારની ટિક્કી

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

(મિલેટ રેસીપી) જુવારની ટિક્કી

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 200 ગ્રામજુવાર નો લોટ
  2. 1ડુંગળી
  3. અડધો કપ કોબીજ
  4. 1કેપ્સીકમ
  5. 2 ટેબલસ્પૂનકોથમીર
  6. 1 ટેબલસ્પૂનદહીં
  7. 1 ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 2 ટીસ્પૂનમરી પાવડર
  10. 2ગાજર
  11. 1 ટીસ્પૂનચાટ મસાલો
  12. સ્વાદ મુજબ મીઠું
  13. કણક બાંધવા માટે જરૂર મુજબ પાણી
  14. સેલો ફ્રાય કરવા માટે જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા વેજીટેબલ ને જોપરમાં જોબ કરી લેવા. હવે એક બાઉલમાં જુવારનો લોટ લઇ તેમાં બધા વેજીટેબલ અને કોથમીર ઉમેરી દેવી હવે તેમાં આદુ-લસણની પેસ્ટ દહીં સ્વાદ મુજબ મીઠું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ1ફોટો
    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ1ફોટો
    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ તેની તૈયાર કરી લેવી અને તેની ટિકિટ વાળીને તૈયાર કરી લેવી

    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ2ફોટો
    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધી ટિકિટ તૈયાર થઈ ગયા બાદ તેને એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ચાલો ફ્રાય કરી લેવી

    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ3ફોટો
    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ3ફોટો
    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બંને બાજુ સરસ ગુલાબી રંગ આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવી

    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ4ફોટો
    (મિલેટ રેસીપી) જુવારની ટિક્કી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર August 09, 2023 15:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભરેલા ટિંડોળા નું શાક
  2. કુકર માં ભાજી (પાઉ ભાજી ની)
  3. બટેટા અને ચણા ની દાળ નું શાક
  4. થીન ક્રશ પીઝા (ન ઓવન ન મેદો)
  5. દુધી ટમેટા નો સૂપ
  1. કુકર માં ભાજી (પાઉ ભાજી ની)
  2. થીન ક્રશ પીઝા (ન ઓવન ન મેદો)
  3. દુધી ના ફરારી પરાઠા
  4. જુવાર નો મસાલા વાળો રોટલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/17033863
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close