જુવાર નો મસાલા વાળો રોટલો

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

જુવાર નો મસાલા વાળો રોટલો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપજુવારનો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. પાણી જરૂર મુજબ
  4. 1 ચમચીતેલ
  5. વન ટી સ્પુન લાલ મરચું પાવડર
  6. વન ટીસ્પૂન ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જુવાર ને ઝીણો દળી ને લોટ તૈયાર કરો

  2. 2

    કથરોટમાં જુવાર નો લોટ લઈને તેમાં મીઠું અને પાણી એડ કરીને રોટલાની કણક બાંધી લો અને તેને ખૂબ મસળો

  3. 3

    લોટ નો મોટો લૂઓ લઈ તેને હાથ વડે ઘડીને રોટલો બનાવી લો

  4. 4

    તૈયાર રોટલી ને ગરમ તાવડી ઉપર બંને બાજુ શેકી લો

  5. 5

    શેકેલા રોટલા નું ઉપરનું પડ કાઢી તેમાં સ્વાદ મુજબ તેલ મરચું ધાણાજીરૂ એડ કરીને સ્પ્રેડ કરો

  6. 6

    ગરમા ગરમ રોટલા ના પીસ કરીને દહીંની સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes