પહેલા ગેસ ઓન કરી લોયા મા ઘી નાખી તેમા લોટ નાખી ધીમી આંચે કલર બદલે ત્યા સુધી હલાવતા રહી ને શેકો લોટ થોડો શેકાઈ ને બરાબર થાય પછી નીચે ઉતારી એક મીનીટ ઠરવા દો બાદ ગોળ ઊમેરી હલાવી ને થાળી મા પાથરી ચાકુ થી મનગમતી ઢેફાં પાડો આ સુખડી પણ માતાજી ના આઠમ ના નિવેદ મા ધરાઈ છે
ટિપ્પણીઓ